Wednesday, 13 October 2021

નમસ્કાર ગુજરાતના ક્રોયડન ના બ્યુરો ચીફ હર્ષ જાનીએ લંડનમાં નવરાત્રી મહોત્સવમાં ગરબે ઝુમ્યા

SHARE
નમસ્કાર ગુજરાતના ક્રોયડન ના બ્યુરો ચીફ હર્ષ જાનીએ લંડનમાં નવરાત્રી મહોત્સવમાં ગરબે ઝુમ્યા

પાટીદાર સમાજ હોલ ટુટીંગ, લંડન ખાતે ગરબા નુ આયોજન કરવામા આવેલ  જેમા નવરાત્રી ના 7 મા દિવસે નમસ્કાર ગુજરાત ના ક્રોયડન ના બ્યુરો ચીફ એવા હર્ષ જાની એને તેમના મિત્રો એ ગરબા ની રમઝટ મચાવી હતી આમ ગુજરાતી જ્યાં વસે ત્યાં દેશની સંસ્કૃતી પ્રસરાવે છે

હર્ષ જાની ,ક્રોયડન ,લંડન
SHARE

Author: verified_user

0 comments: