મૈત્રી સંસ્થા પીજ ભાગોળ નડિયાદ માં ફિનોલેક્ષ કંપની તથા મુકુલમાધવ ફાઉન્ડેશન દ્વારા રાશન કીટ નું વિતરણ કરાયુ
મૈત્રી સંસ્થા પીજ ભાગોળ નડિયાદ માં આજરોજ ફિનોલેક્ષ કંપની તથા મુકુલમાધવ ફાઉન્ડેશન દ્વારા
નડિયાદ તથા આસપાસના ગામડાંના ૧૦૦ વિશેષ જરૂરીયાત વાળા પરિવારોને રાશનની કિટ દિવાળીનો તહેવાર, આ કોરોના કાળમાં સારી રીતે ઉજવી શકે તે નિમીતે આપવાના આવે છે. જેમાં ૧૫ કિલો કરિયાણું આપવામાં આવ્યું હતું આ પ્રસંગે ગુજરાત વિધાનસભા ના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ, નડિયાદ નગરપાલિકાના પ્રમુખ રંજન વાઘેલા, હિરેનભાઈ દેસાઈ પ્રમુખ ભાજપ, કાઉન્સિલરશ્રીઓ પરિનભાઈ બ્રહ્મભટ્ટ, ગૌરાંગભાઈ પટેલ, શિલ્પનભાઈ પટેલ, મનીષભાઈ દેસાઈ તથા હિતેશભાઈ પટેલ- વાઇસ ચેરમેન મૈત્રી ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી નિતુલભાઈ બારોટ સીએસઆર હેડ finolex કંપની તથા મૂકલ માધવ ફાઉન્ડેશન તથા મેહુલભાઈ પરમાર ડાયરેક્ટર મૈત્રી સંસ્થા ભારે જહેમત ઊઠાવી હતી
--કલ્પેશ પટેલ
નડિયાદ
મો-9879407774
0 comments: