વડોદરા ના રમણીય વિસ્તાર હરણી લકે-ઝોને પાસે આવેલા ટેમ્પલ વ્યુ ફ્લેટ્સમાં નવરાત્રી મહોત્સવ ની ભવ્ય ઉજવણી
વડોદરા ના રમણીય વિસ્તાર હરણી લકે-ઝોને પાસે આવેલા ટેમ્પલ વ્યુ ફ્લેટ્સમાં છેલ્લા ૫ વર્ષથી અમે બધા જ તહેવારો ખુબજ સરસ રીતે ઉજવાય છે.. પાછલા ૨-વર્ષમાં કોરોનાં ના લીધે ઘણી બધી તકલીફો જોઈ છે... પેહલા ફેઝ, બીજા ફૅઝ... વેકસિનનેશન થયા પછી થોડી રાહત અનુભવી રહ્યા છીયે... અને એટલે જ સરકારી નોર્મસથી અમે આ વર્ષે માં અંબે ની નવ-નવરાત્રી નો પ્રોગ્રામ થોડો અલગ જ રીતે અને જોરો શોરો થી ડીજે ની રમઝટ ખેલૈયા ની થન-ઘટ સાથે ઉજવી રહ્યાં ... પેહલા દિવસ થી જ અલગ અલગ થીમ પર ગરબા આયોજન કરવામાં આવ્યું હતું. વેસ્ટર્ન, ટ્રેડિશનલ, વેશભૂષા, થીમ કલર ચણીયા-ચોળી, તિરંગા થીમ એમ અલગ અલગ થીમ નું આયોજન ચેફ નેહા ઠક્કર અને મહિલા મંડળ એ ખુબ સરસ આયોજન કર્યું છે...
બાળકો થી સિનિયર સિટીઝન બધા ગરબા નો આનંદ લઈએ છે...રોજ બધાયને નાસ્તો અને સાથે લહાણી પણ આપવામાં આવે છે..આ બધા કાર્ય માં સોસાયટીમાં માંથી બધા મેમ્બર્સ નો ખૂબ સાથ સહકાર મળી રહ્યો હોવાનું ચેફ નેહા ઠક્કર એ જણાવ્યું હતું..નવલી નવરાત્રી ના છેલ્લા દિવસે અમે બધા ત્રિરંગા ચણિયાચોળી પેરી ત્રિરંગા ફેટા પેરીને જે આપના વીર જવાનો શહીદ થયા છે તેમને શ્રધાંજલિ અર્પણ કરી હતી ..ખાસ એમના માટે જ અમે લોકોએ આ થીમ રાખી હતી....અને સાથે ફ્લેગ લયિને ગરભા રમ્યા હતા...છેલ્લે દિવસે નાની કુમારિકાઓ ને ચાંદલા કરી લાની નું વિતરણ કરાયુ હતું....
સિનિયર સિટીઝન ને ગરબા ના પ્રાઇઝ પણ આપવામાં આવ્યા હતા.. આ બધું ગરબા ના આયોજન માં મારી સાથે જૈમિની ભટ્ટ, સુનિતા શાહ, અર્ચના કાલે,સ્મિતા પ્રજાપતિ,સોનલ રાણા,રીનાત્રિવેદી,રૂપલ પંચાલ,નિશાપંચાલ,ગોપી શાહ, dr.અવની પટેલ, રાધિકા પટેલ, હીના સોની અમે બધાયને સાથે મળીને નવલી નવરાત્રી નું આયોજન કરયુ હતું...આ નવરાત્રી મહોત્સવમાં ટેમ્પલ વ્યુ સોસાયટીના તમામ સભ્યો નો સહકાર મળતા આ વર્ષે આયોજન સરસ કરવામાં આવ્યું હતું
--કલ્પેશ પટેલ
વડોદરા
મો-9879407774
0 comments: