ગણપતિના તહેવારને ધ્યાનમાં લઈને Quickprime24 youtube ચેનલ ગણપતિ ડીજે સોન્ગ ને ગણપતિ આરતી રિલીઝ કરી
ગણપતિના તહેવારને ધ્યાનમાં લઈને Quickprime24 youtube ચેનલ ના માલિક તથા પ્રોડ્યુસર એવા પ્રતિક શાહ એ સરસ મજાનું એક ગણપતિ ડીજે સોંગ અને ગણપતિની આરતી બનાવી છે અને તેને પોતાની ચેનલ પર રિલીઝ કરી છે તેમાં રોનક પંડ્યા ,
તૃષ્ણા વ્યાસ અને આકાશ સિપી એ પોતાના અભિનયના ઓજસ પાથર્યા છે જેના એક્ઝીક્યુટીવ પ્રોડ્યુસર છે તૃષ્ણા વ્યાસ જેમણે ખૂબ જ મહત્વનો ભાગ ભજવી ડીજે સોંગ તથા આરતી નું સુંદર આયોજન કર્યું છે આ બંને સોંગ ના લેખક છે સ્નેહલ શાહ, સિંગર છે કેતન પટેલ ,કમ્પોસર પિયુષ કહાર, સિનેમેટોગ્રાફર મહેન્દ્ર સભાની,એડિટર દિનેશ દોષી અને વિશેષ કોરિયોગ્રાફી કરી છે ચિરાગ મહિડ। ભાવિન રાજપૂત તથા વિક્રમ રાજપૂત એ તો આ ગણપતિ માં ડીજે સોંગ અને આરતી સાંભળવા માટે અમારી quickprime24 youtube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો શેર કરો અને તમને ગમે તો લાઈક કરો
-કલ્પેશ પટેલ,વડોદરા
મો-9879407774
0 comments: