ફિલ્મ એન્ટરટેનમેન્ટ ફિલ્મ અને ટીવી એડ બનાવનાર ગુજરાતમાં ગુંજતું એક જ નામ હિંમત લાડુમોર
ફિલ્મ એન્ટરટેનમેન્ટ ફિલ્મ અને ટીવી એડ વધારે વધારે બનાવનાર ગુજરાતના એક જ નામ એટલે હિંમત લાડુમોર આપણે ઘણી વખત નામ પણ સાંભળ્યું હશે ન્યૂઝપેપરમાં પણ વાંચ્યું હશે તો ઘણી ગુજરાતી પણ જોયા છે અને એક હિન્દી ફિલ્મ પણ રિલીઝ થઈ ચૂકી નાનપણથી જ શોખ ધરાવનાર વ્યક્તિ ફિલ્મમાં ચાર એન્ટ્રી કરી ત્યારે માત્ર એક્ટર બનવા માટે જ આ ફિલ્મ લાઈનમાં એન્ટ્રી લીધી પાણી ગુજરાતી અને હિન્દી ફિલ્મ કરી ત્યારબાદ main lead માં પણ ફિલ્મો કરી જ્યારે મનમાં એક વિચાર આવ્યો કે આ કેસમાં એ મહેનત કરવાની
ક્યારે સંકલ્પ કર્યો પોતાની બેનર ઊભું કરવું છે અને પ્રોડ્યુસર બનવું છે ઘણા મિત્રોનો સહકાર પણ આ લાઇનમાં મળ્યો તેમના સહકારથી 400થી વધારે ટીવીએસ બનાવી ચૂક્યા છે આગામી દિવસોમાં હેર ફિલ્મ કંપની પણ ચાલુ કરવા જઈ રહ્યા છે તે માત્ર ગુજરાત નહીં પણ સમગ્ર ભારતને પોતાની ટીમ ટીવી એડ ફોટોગ્રાફી ડોક્યુમેન્ટ્રી ફિલ્મ બનાવી આ ગમ્યું માં ઉભો કરશે ગુજરાતની અનેક ફિલ્મો બનાવ્યા બાદ પોતાનો અનુભવ ટેકનિશિયન ટીમ સાથે વ્યવહાર સારો રહેવાથી ખૂબ ઉત્સાહ વધ્યો અને હિન્દી ફિલ્મ નિર્માણ કરવાનો પિક્ચર આવ્યો ત્યારબાદ પાટીદાર
ત્યારબાદ પાટીદાર ઉપર ગુજરાતમાં આંદોલન ચાલુ હતું ત્યારે એક એવો વિચાર આવ્યો કે આંદોલન ઉપર ફિલ્મ બનાવી સમાજ એક મેસેજ આપવો છે તો એક મોટા બજેટની ફિલ્મ બનાવવાનો વિચાર કર્યો મુંબઈની ઓફિસથી ફિલ્મનું કામ ચાલુ કર્યું દિલ દર્દે દિલ દર્શક રાતે જગદીશ સાથે મળીને પાટીદાર સમાજ પર એક સબજેક્ટ તૈયાર કર્યો એ જબરદસ્ત ફિલ્મનું નિર્માણ કર્યું 2017માં ફિલ્મ રજૂ કરી હવે આગામી દિવસોમાં એક દલિત સમાજ ઉપર ફિલ્મનું આયોજન કરી રહ્યા છીએ તો ફિલ્મ એક મોટો સંદેશ સમાજને આપશે
-વિશેષ અહેવાલ-
કલ્પેશ પટેલ
મો-9879407774
0 comments: