કુકપેડ હોમશેફ ની ટીમે વડોદરામાં ગેટ ટુ ગેધર નું આયોજન કર્યું
કૂકપેડ એક લાર્જસ્ટ રેસિપી શેરઈંગ પ્લેટફોર્મ છે.. જે ઘરે બેઠા તમે એની વેબસાઈટ અથવા એપ્લિકેશન માં રેસિપી મૂકી શકો છો, દરેક હોમશેફ ને પ્રોત્સાન પૂરું પાડે છે.. કુકપેડ હોમશેફ ને પોતાની સ્કીલ બતાવવા માટે નુ આ મોટુ પ્લેટફોમૅ છે દરેક સ્ત્રી ઘર ની બહાર જઈ ને પોતાની ઓળખ બનાવવા સક્ષમ નથી જવાબદારી થી બંધાયેલી છે તેવી બધી સ્ત્રીઓ ને કુકપેડ એ હોમશેફ તરીકે ની ઓળખ આપી છે જયારે થી કોરોના આયો હતો, બધા કૂકપેડ ફેસબુક બુક ગ્રુપ સાથે જોડાયેલા હતા, પછી ધીમે ધીમે બધા ફ્રેંડ્સ ની મેસેજ એન્ડ કોલ પર વાત થઇ પછી બધા ને થયું ચલો ને આપણે એક ગેટ ટુ ગેઘર કરીએ, કોરોના અત્યારે કાબુ માં હતો, એકતા રંગમ મોદી કૂકપેડ ગુજરાતી ગ્રુપ ના કૉમ્યૂનિટી મેનજર છે, બધા એમને વાત કરી, ગેટ ટુ ગેધર ની એમને હા પાડી કીધું હું તમને સપોર્ટ કરીશ, પછી, સોનલ, ઈશા, પૂજા એન્ડ સ્વરા બધા એ એક અલગ થી ગ્રુપ બનાવ્યું, ધીમે ધીમે જે બરોડા માં કૂકઈંગ માં રસ ધરવાતા હોય એમને એડ કરતા ગયા, ધીમે ધીમે 75 ઉપર મેમ્બર્સ થઇ ગયા, પછી એક હોટલ નક્કી કરી, તેમાં, ગેમ, જમવાનું, ગરબા, કૂકિંગ ની લગતી વાતો, ડાન્સ બીજુ ઘણું બધું આયોજન કરવા માં આયુ, આ પ્રોગ્રામ માં બીજી સિટી માં થી મેમ્બર્સ પણ જોડ્યા હતા, અમુક ર્ડો એન્ડ કૂકિંગ એક્સપર્ટ પણ જોડ્યા હતા આ દરમિયાન બધા એ પોતાની સ્પેશયાલીટી મુજબ એકબીજા ને કુકીગ ને લગતી અમુક મૂંઝવણ પણ વાતચીત દ્વારા દુર કરી
જેને 1.5 વર્ષ થી મેસેજ અને કોલ માં વાત કરતા આજે એમની મળી બધા ને ખુબજ આનંદ થયો,
એક યાદગાર પ્રસંગ બન્યો બરોડા ના હોમશેફ માટે,
અમારા આ ગુજ્જુ ગ્રુપે આ ગ્રૂપને એક નવું નામ આપ્યું
" બરોડિયન શેફ કલબ "
અમે આશા રાખીયે ભવિષ્ય માં હજી ઘણી નાની મોટી આવી ઇવેન્ટ કરીએ, હજી વધુ લોકો અમારા ગ્રુપ માં જોડાય તેવી આશા રાખીએ છીએ
-કલ્પેશ પટેલ,વડોદરા
મો-9879407774
0 comments: