ટીકટોક માં વિડીયો મુકતા સ્ટાર બની ફિલ્મ લાઈનમાં સ્વપનું સાકાર કરી પ્રસિદ્ધિ મેળવનાર કલાકાર રીંકલ પટેલ
અમરેલીના વતની ગોવિંદભાઇ રાજાણી (પટેલ) જેઓ હાલ સુરત ખાતે રહે છે જૅઓની દીકરી રિંકલ બોદર (પટેલ) ને બાળપણથી જ ફિલ્મ લાઈન માં કામ કરવાં નું સપનું હતું જ્યારે સ્કૂલ અને કોલેજ માં હતી ત્યારે શાળા કોલેજમાં થતા તમામ પ્રોગ્રામમાં ભાગ લેતી હતી પણ પરિવાર પરિવાર સંકુચિત માણસ ધરાવતું હોય કામ કરવાની ના પાડતા અને પછી મારા મેરેજ થઈ ગયા નું સાથે સપનું પણ ભૂલી ગઈ પરંતુ થોડા ઘણાં વર્ષો પછી રીંકલ પટેલે મોબાઈલ એપ્લિકેશન ટીકટોક માં વિડિઓ બનાવતી હતી જે વિડીયો સારા વાઇરલ થતા ત્યારે નવીનભાઈ વણજારા ની નજર એક વીડિયો પર પડતા તેઓએ પહેલું હિન્દી આલ્બમ સોન્ગમાં સ્થાન આપ્યું જે સોન્ગ નું નામ " મેરે સનમ "
હતું આ સોંગના ડિરેક્ટર સાવન રાજ અને નવીન ભાઈ જેવા ગુરુઓ અને પૂરી ટીમ તરફ થી ખૂબ ખૂબ સહકાર મળ્યો અને ઘણું શીખવા મળ્યું હતું આમ ગુજરાતી ફિલ્મ કેરિયર ની શરૂઆત કરી ત્યાર પછી કવર સોન્ગમાં એન્ટ્રી મારી
2=દો દિલ મિલ રહે હે
3=એ દિલ તુમ બિન લગતા
બે કવર સોન્ગ મળ્યા મને
4 રોટલા નો રિવાજ
( શોર્ટ મૂવી) પછી
5 મરી જાવ તોય મને યાદ ના કરતી
6 અધૂરો સાથ
7 તને યાદ કરીને શું ફાયદો
સાથે દગો કોઈનો સગો નથી
આલ્બમ સોન્ગ તેમજ
" દીકરી તો દીકરી જ છે "
શોર્ટ મૂવી બન્ને ટૂંક સમયમાં રિલીઝ થશે આમ રીંકલ પટેલે ધીરે ધીરે સારાં કામ મળતા રહ્યા છે અને તાજેતરમાં વડોદરા સિગ્મા કોલેજ માં ગુજરાત સીને મીડિયા એવોર્ડ 20-21 ના સમારંભમાં વિશેષ સન્માન પણ મળ્યું છે આ સિવાય બીજી ઘણી સંસ્થાઓએ સન્માનિત કરેલ છે આવનાર સમયમાં ઘણાં આલ્લ્મ સોંગ માં કામ મળેલ છે તાજેતરમાં આશાપુરી ફિલ્મ પ્રોડકશન પ્રસ્તૃત "આથમતા સૂરજ ને નીરખ્યા કરું" ગુજરાતી આલબમ સોન્ગ રિલીઝ થયું છે જે સફળ રહ્યું છે
-વ્યક્તિ વિશેષ અહેવાલ-
કલ્પેશ પટેલ
મો-9879407774
0 comments: