Sunday, 15 August 2021

ABMNS ગુજરાત ટીમ દ્વારા ગુજરાતના તમામ જિલ્લાઓમાં 75માં સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી.

SHARE
ABMNS ગુજરાત ટીમ દ્વારા ગુજરાતના તમામ જિલ્લાઓમાં 75માં સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી.
આઝાદી ના 75વર્ષની ઉજવણી ના ભાગરૂપે *ગુજરાત રાજ્ય પ્રમુખશ્રી નિલેશભાઈ જોષી* ના માર્ગદર્શન હેઠળ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ABMNS ટીમના હોદેદારો દ્વારા રાષ્ટ્રઘ્વજ સાથે સેલ્ફી પાડીને #એક ભારત_અખંડ ભારત ના કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો. જેમાં અમદાવાદ ABMNS ટીમ દ્વારા ગાંધીઆશ્રમ ખાતે ધ્વજવંદન કરી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી ને યાદ કર્યા હતા અને આશ્રમની મુલાકાત લેવામાં આવી હતી જેમાં ગુજરાત પ્રમુખશ્રી નિલેશભાઈ જોશી, ઉમેશભાઈ જોશી, જેકીનભાઈ ક્રિશ્ચિયન, દીપકભાઈ પરમાર, અમિતભાઈ ત્રિવેદી, કૌશલભાઈ આચાર્ય, જૈમિશભાઈ પટેલ, હાર્દિકભાઈ પટેલ, મિલનભાઈ પુજારા, અર્પિતભાઈ પટેલ, રોહિતભાઈ ચૌહાણ, વિમલભાઈ મિસ્ત્રી, મયુરભાઈ રાણપુરા, અશોકભાઈ ભરવાડ, અકાશભાઈ પટેલ, કુનાલભાઈ મેહતા અને સુમિતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
સંકલન-કલ્પેશ પટેલ
SHARE

Author: verified_user

0 comments: