Sunday, 15 August 2021

ગુજરાતમાં પહેલીવાર આણંદ જિલ્લામાં પેટલાદ તાલુકા માણેજ ગામ માં પહેલીવાર કિન્નર ગાદી પતી આરતી બાપુ . જાડા કુબર કિન્નર સમાજ દ્વારા આયોજિત કરવામાં આવેલ 15 ઓગસ્ટ ‌નો કાર્યક્રમ

SHARE
ગુજરાતમાં પહેલીવાર આણંદ જિલ્લામાં પેટલાદ તાલુકા માણેજ ગામ માં પહેલીવાર કિન્નર  ગાદી પતી આરતી બાપુ . જાડા કુબર કિન્નર સમાજ દ્વારા આયોજિત કરવામાં આવેલ 15 ઓગસ્ટ  ‌નો કાર્યક્રમ 
ગુજરાતમાં પહેલીવાર આણંદ જિલ્લામાં પેટલાદ તાલુકા માણેજ ગામ માં પહેલીવાર કિન્નર  ગાદી પતી આરતી બાપુ . જાડા કુબર કિન્નર સમાજ દ્વારા આયોજિત કરવામાં આવેલ 15 ઓગસ્ટ  ‌નો કાર્યક્રમ માં દૂર દૂર થી બધાને બોલાવવામાં આવેલા અને  કોરોના ગાઈડ લાઈન ને ધ્યાનમાં રાખીને કાર્યક્રમ માં ઓછા લોકોને બોલાવવામાં આવ્યા અને તેમને સન્માન કરવામાં આવ્યું

કિન્નર સમાજ ને અત્યાર સુધી એક અલગ જ રીતે જોવામાં આવ્યો છે અને ગણવામાં આવ્યો છે આજે કિન્નર સમાજ અને (mawwin human care foundation) દ્વારા આયોજિત માં કિન્નર સમાજ  ને સન્માન આપવામાં આવ્યું છે(maxwin humans care foundation) સાબિત કરી દીધું કે સમાજમાં માનવ ધર્મ એ ધર્મ છે એનાથી બીજો કોઇ ધર્મ નથી કિન્નર સમાજ માં ગાદી પતિ આરતી બાપુ કહ્યું છે કે અમે બધા જોડેથી પૈસા  લઈએ છે તે અમે એમને સેવા કરવા માગયે છે એમનું આગળ નું પ્લાનિંગ છે કે અમે માનવ સેવા માટે આગળ જઈને હોસ્પિટલ અને સ્કૂલ બનાવીશું.કિન્નર આરતી બાપુ શુભ હાથ થી ધ્વજ ફરકાવવામાં આવ્યો પછી રાષ્ટ્રગાન થી આખો આકાશ ગુંજી ઊઠયું 
અહેવાલ- નિશાબા પરમાર ,આણંદ
SHARE

Author: verified_user

0 comments: