Tuesday, 3 August 2021

ગુજરાતી આલ્બમ સોન્ગ "દસમાંનો ફોન લાગી ગયો " નું શૂટિંગ પૂર્ણતાની સાથે આગમી 5 ઓગસ્ટ રિલીઝ

SHARE
ગુજરાતી આલ્બમ  સોન્ગ  "દસમાંનો  ફોન  લાગી  ગયો " નું શૂટિંગ પૂર્ણતાની સાથે આગમી 5 ઓગસ્ટ રિલીઝ

ગુજરાતી આલ્બમ  સોન્ગ  "દસમાંનો  ફોન  લાગી  ગયો " સંગીત  દિનેશ  દેઢિયા, સિંગર  અશોક  વાઘેલા રેડ  રેબન  સ્ટુડિયો  વડતાલ,   આ સોંગ ના કલાકાર  પ્રિયંકા  દવે,  સૌરવરાજ સોલંકી   અને રાની  કરણ કાળ,  ફોરમ  સોલંકી  દશામાંના રોલ માં  બેબી જયવી , માનવી સોલંકી , કુસુમ સોલંકી અને  ફોરમ સોલંકી તેમજ  વિનોદભાઈ  સોલંકી, નીતિન રોહિત, અન્ય  કલાકારો  એ  સરસ  રીતે  અભિનય  કર્યો  હતો  અને ડાન્સ  માસ્ટર  હરીશ  રાજપૂત ,આસીટન્ટ  રાહુલ કુમારે   કોરીઓગ્રાફી  કરી  હતી  કેમેરામેન  અને  એડિટર  દિવ્યેશ  જોશી એ  દ્રશ્યો કેમેરામાં  કંડારયા હતા,  મેકઅપ  આર્ટિસ્ટ હિરલ  વાઘેલા   ,  હેર ડ્રેસર  વિભા  વાઘેલા  અને  નિકિતા  વાઘેલા અને  રાઇટર ,  ડાયરેક્ટર  અશોક  વાઘેલા  નવા  કલાકારો  સાથે  સારુ  એવુ  કલા નું જ્ઞાન  પ્રદાન  કરી   અભિનય  નો  સ્ત્રોત  કઢાવી  રહ્યા  હતા. જ્યારે આગામી તારીખ 05 ઓગસ્ટ ના  રોજ હિરલ  ક્રિયેશન ઓફિશ્યિલ  દ્વારા   આલ્બમ સોન્ગ   રજૂઆત  પામશે તેવું  આલ્બમ  સોન્ગ  ના  નિર્માતા  કો.  પ્રોડ્યૂશર  વિનોદભાઈ  સોલંકી. અને રાઇટર  ડાયરેક્ટર અશોક  વાઘેલા  એ  જણાવ્યું  હતું

ફોટો -કલ્પેશ પટેલ,આણંદ
SHARE

Author: verified_user

0 comments: