આણંદ પ્રતિભાશાળી અભિનેત્રી ધારા જાની ને આઇડેન્ટિટી ચેન્જર એવોર્ડ મેળવી આણંદ નું ગૌરવ વધાર્યું
ચરોતર ના આણંદ ના બહુ પ્રતિભાશાળી ગુજરાતી કલાકાર ધારા જાની ને અમદાવાદ ખાતે યોજાયેલ આઇડેન્ટિટી ચેન્જર એવોર્ડમાં તેઓને ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતી ફિલ્મના નામાંકિત કલાકારો અને નિર્માતા ની વિશેષ હાજરી રહી હતી આમ આ એવોર્ડ પ્રાપ્ત કરી અભિનેત્રી ધારા જાની એ આણંદ નું ગૌરવ વધાર્યું હતું
સંકલન-કલ્પેશ પટેલ,આણંદ
0 comments: