મોદી સરકારના સાત વર્ષ પૂર્ણ થતા 'સેવા સંગઠન ' અંતર્ગત ખેડા જિલ્લા મંત્રી શોભનાબેન પટેલ દવારા માસ્ક,સેનેટરરાઈઝર અને હોમીઓપેથી ગોળીઓ ખેડા શહેર ના હૉદેદારો ના હસ્તે વિતરણ કરાયું
મોદી સરકારના સાત વર્ષ પૂર્ણ થતા 'સેવા સંગઠન ' અંતર્ગત આજરોજ ખેડા શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા માસ્ક ,સેનેટાઇઝર હોમયોપેથી ની ગોળીઓ ખેડા જિલ્લા મંત્રી શોભનાબેન પટેલ તરફથી ખેડા શહેર ના પ્રમુખ કીશોરસિંહ સોલંકી, મહામંત્રી અંકીત પટેલ ,નીરવભાઈ પટેલ ને ખેડા શહેરમાં વિતરણ કરવા માટે આપવામાં આવ્યું ત્યારબાદ તેઓએ શાકભાજી ની લારીઓ , ફળફળાદી ની લારી ઓ વાળા ને વિતરણ કરવા મા આવ્યુ
0 comments: