કોરોના ને દુર કરવા વાતાવરણમાંથી આ પ્રયોગ વૈજ્ઞાનિક પ્રયોગ ગાયત્રી પરિવાર ગોધરા હાથ ધર્યો
યજ્ઞના માધ્યમ દ્વારા નો આયુર્વેદિકધુપ ખૂબ મોટી માત્રામાં ઉભી કરીને સોસાયટીઓમાં ચારેબાજુ ભવ્ય ખુબ સુંદર વાતાવરણનો સેનેટાઈઝર વર્ક કર્યું
કોરોના એક વૈશ્વિક મહામારી છે અને આ મહામારી અત્યારે આખા વિશ્વમાં ફેલાયેલી છે ત્યારે કોરોના મહામારીને વાતાવરણમાંથી દૂર કરવાના એક ભાગરૂપે ગાયત્રી પરિવાર ગોધરા દ્વારા 23 5 2021 રવિવારે સવારે સાત થી બપોરના ૧૨ સુધી યજ્ઞયાત્રા કાઢીને ગોધરા શહેરમાં પાંચ રથ મા10 યજ્ઞકુંડ મૂકી વિશેષ પ્રકારની આયુર્વેદિક ઔષધિઓ ગાયનું ઘી છાણા લીમડાના પાન અને અતિ મૂલ્યવાન ઔષધિય ના સમમિશ્રણઆથી ગોધરા શહેરની આજે યોગેશ્વર સોસાયટી પાર્વતી નગર વૈભવનગર ચક્રધારી ગણેશનગર સોમનાથ નગર તથા વલ્લભ નગર અને બીજા અનેક ફળીયાઓ માં આજે ગોધરા શહેરમાં ૨૪ પરિજનો સવારના 7થીબપોરના 12 સુધી પોતાનો આજે રવિવારના દિવસ હોવા છતાં જાનના જોખમે અમૂલ્ય સમય દાન આપીને પર્યાવરણ શુદ્ધિ માટે વૈજ્ઞાનિક આધારો ને ધ્યાન માં રાખીને સાયન્ટિફિક પ્રોસેસ થી આજે દરેક વિસ્તારોમાં ભવ્ય 10 કુંડીય હોમાત્મક યગ્ન પાંચરથ માં લઈને સોસાયટી સોસાયટીઓમાં ફરીને યજ્ઞના માધ્યમ દ્વારા નો આયુર્વેદિકધુપ ખૂબ મોટી માત્રામાં ઉભી કરીને સોસાયટીઓમાં ચારેબાજુ ભવ્ય ખુબ સુંદર વાતાવરણનો સેનેટાઈઝર વર્ક કર્યું હતુંજે ખૂબ જ ગોધરા શહેરના અનેક લોકો આ પ્રવૃત્તિને આવકારતા હતા કોરોના ની સામે પડકાર માટે આ એક વૈજ્ઞાનિક આધાર લઈને રચનાત્મક બાબત છે સમાજ રાષ્ટ્ર માટે ખુબ જ ઉપયોગી છે અત્યારના સમયમાં જેની તાતી જરૂર છે કોરોના ને દુર કરવા વાતાવરણમાંથી આ પ્રયોગ વૈજ્ઞાનિક પ્રયોગ ગાયત્રી પરિવાર ગોધરા હાથ ધર્યો હતો.. આ પ્રયોગમાં આજે શામેલ હતા ગાયત્રી પરિવાર ગોધરા માંથી તાલુકા સંયોજક શિવનદાસકલવાણી ઈન્દ્રવદનપરમાર ઈન્દુભાઈ ,કનુભાઈ પટેલ અનિલભાઈ ભાવસાર ભીખાભાઇ પટેલ સુભાષભાઈ વરિયા ગિરીશભાઈ પટેલ ભાવેશ મંજાણી રમેશભાઈ પટેલ દીપુ ભાઈ રાજાઈ અરવિંદ પટેલ ટીમુભાઈ દેસરાણી, મનહરભાઈ બારીયા,હરિભાઈ રાજાઈ મહેશ રામનાંણી ભરત રાજાઇ,કાર્તિકરાજાઈ શૈલેષપટેલ મહેશ જોશી ભરત લાલવાણી, મંજુલાબેન પટેલ પ્રફુલ્લાબેન પટેલ લતાબેન મંજાણી દક્ષાબેન પટેલ. પાર્વતી નગર ઓમકારેશ્વર મંદિર થી સવારે 7વાગ્યે શરૂ કરીઆસપાસની તમામ સોસાયટીઓમાં યજ્ઞ યાત્રા ફરીનેબપોરે12:00 પૂર્ણાહુતિ કરી હતી.. હવે આગામી 31 તારીખે વ્યસન મુક્તિ ના દિવસે સાપા રોડ વિસ્તારમાં સતકેવલ મંદિર થી શરૂ કરી આસપાસની સોસાયટીઓમાં આ કાર્યક્રમ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણને ધ્યાનમાં રાખીહાથ ધરાશે..
ઇન્દુભાઇ પરમાર લાયન્સ ક્લબ ગોધરા ખાતે પૂર્વ પ્રમુખ હતા અને આજે પણ ડિસ્ટ્રિક્ટ ચેરમેન લાયન્સ ક્લબ માં સુંદર સેવાઓ શિક્ષણમાં આપી રહ્યા છે 2021 ના વર્ષમાં પણ લાયન્સ ક્લબ તેમને શિક્ષણ ખાતે આયોજિત કર્યા છે ખરેખર ખુબ ગૌરવની બાબત છે થોડા દિવસો પહેલા જ ઠંડી જીરા છાશ શક્કરટેટી અને તરબૂચ 400 નંગ covid-19 દર્દીઓને અને સગા વ્હાલાઓને તથા રાહદારીઓને અને બસ સ્ટેશનમાં મુસાફરોને વિતરણ કરવામાં આવ્યું હતું તથા દસ દિવસ સુધી આયુર્વેદિક ઉકાળો પણ ગોધરાગામની જનતાને આપવામાં આવ્યો હતો ખુબ સુંદર કાર્ય ગોધરા ખાતે પરિજનો સાથે કરી રહ્યા છે ગોધરા શહેર માટે ગૌરવની બાબત છે ગાયત્રી પરિવાર ગોધરાના તમામ પરિજનો ખૂબ સહકાર આપે છે તથા લાયન્સ ક્લબ ગોધરા ના પણ સદસ્યો સત્કાર્યમાં ખૂબ જ સહકાર આપી રહ્યા છે
--કલ્પેશ પટેલ દ્વારા
0 comments: