વડોદરા ની સામાજીક કાર્યકર યુક્તિ મોદી દ્વારા વડોદરા ના રીક્ષા ચાલક ,રાહદારી લારીઓ વાળા ની સાથે પોલીસ કર્મચારીઓ ને ઑક્સિજન ની આયુર્વેદ પોટલી બનાવી આપવાનું કામ કરી એક નવી રાહ યુવા પેઠી ને ચિધવા માર્ગ આપ્યો છે જ્યારે એકબાજુ યુવાધન વ્યસન તરફ ધકેલાઈ રહ્યું છે ત્યારે આ વડોદરા ની સામાજીક કાર્યકર યુક્તિ મોદી અનેક એવા કામ અને સન્માન મેળવ્યા છે જેનાથી વડોદરા શહેર નું ગૌરવ વધાર્યું છે આજે પણ સરાહનીય કામગીરી કરી છે
રિપોર્ટ-કલ્પેશ પટેલ,વડોદરા
0 comments: