ચુંવાળ પંથક મા આવેલ દેકાવાડા ગામના
વાલમ બ્રામણ સમાજ ના નવયુવાન
એવા ઉર્વીશ કાળીદાસ મહેતા એ યુનિવર્સલ સ્પોર્ટસ ટેનિસ બોલ ટુર્નામેન્ટ સેશન -૦૨ માં પોતાના બેટ થી એક નવો કરતબ કર્યો જેને ગગન ચુંબી છક્કા ઓ નો વરસાદ કરી ,
જેને ૩૨ six અને ૭ ચોંકા ફટકારી
237 રન 66 બોલ કરી પોતાની ટીમ માટે બહુજ સારું પરફોર્મન્સ બતાવ્યું જે બદલ
ઉર્વીશ કાલિદાસ મહેતાને ખૂબ ખૂબ અભિનંદન ને દેકાવાડા ગામનું ગૌરવ વધાર્યું
0 comments: