Saturday, 27 February 2021

એ ગુજરાત સીને મીડિયા એવૉર્ડ -૨૦૨૧ની ટીમ ગુજરાતી ફિલ્મ જગત ના સુપરસ્ટાર વિક્રમ ઠાકોર ની વિશેષ મુલાકાત

SHARE
એ ગુજરાત સીને મીડિયા એવૉર્ડ -૨૦૨૧ની ટીમ  ગુજરાતી ફિલ્મ જગત ના સુપરસ્ટાર વિક્રમ ઠાકોર ની વિશેષ મુલાકાત 
મિત્રો એ ગુજરાત સીને મીડિયા એવૉર્ડ ટીમ દ્વારા ગુજરાત ના ખ્યાતનામ કલાકાર મિત્રો ને એક સ્થળે જ સન્માનિત કરવા ના અનેરા કાર્યક્રમ  ના ભાગ રૂપે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માં નામ રોશન કરનારા અને દરેક ગુજરાતી ના દિલો નો રાજા અને સુપરસ્ટાર અભિનેતા અને સિંગર વિક્રમ ઠાકોર 
ની મુલાકાત નીસાથે આમંત્રણ આપવા માં આવ્યું હતું અને તેઓ દ્વારા અમારા આમંત્રણ નો સહર્ષ સ્વીકાર કરવા માં આવ્યો હતો અને આગામી તા  20/03/2021 શનિવારના રોજ સિગ્મા કોલેજ ,આજવા નિમેટા રોડ ,વડોદરા ખાતે આયોજિત એ ગુજરાત સીને મીડિયા એવૉર્ડની શુભેચ્છા આપતા તેઓ એ જણાવ્યું હતું કે કલાકાર મિત્રોનો સન્માન કરવા નો ખુબજ સુંદર આયોજન આયોજક કલ્પેશ પટેલ અને અમિત પટેલ  દ્વારા કરવા માં આવે છે જેઓની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા આ આમંત્રણ આપવા એ ગુજરાત સીને મીડિયા ની ટીમમાંથી આશાપુરી ફિલ્મ્સ પ્રોડક્શન ના માલિક અને ન્યુઝ ઓનલાઇન ગ્રૂપના તંત્રી કલ્પેશ પટેલ, ન્યુઝ ઓનલાઇન ગ્રૂપના માર્કેટીંગ મેનેજર બિમલ પટેલ અને ગીતકાર,સિંગર અને કલાકાર ધ્રુવી શાહ દવારા  રૂબરૂ  આપવામાં આવ્યું હતું
ફોટો-બિમલ પટેલ,ગાંધીનગર
SHARE

Author: verified_user

0 comments: