Thursday, 25 February 2021

કપડવંજ નગરપાલિકા ની ચુટણી ભાજપ સામે અપક્ષ નો દબદબો

SHARE
કપડવંજ નગરપાલિકા ની ચુટણી ભાજપ સામે અપક્ષ નો દબદબો

કપડવંજ નગરપાલિકા ની ચુંટણીમાં બરાબર નો જંગ જામ્યો છે ત્યારે નગરમા રેલીઓ ને મહારેલીઓ પુરજોશમાં ચાલી રહી છે ત્યારે પ્રચાર ચરમસીમાએ પહોંચ્યો છે આ વખતે કપડવંજમાં  ભાજપ સામે અપક્ષો એડીચોટીનું જોર લગાવી મેદાનમાં દેખાતા અપક્ષોનો દબદબો રહેવાનું  સૌથી મોટું મુખ્ય કારણ ભાજપ થી નારાજ થયેલા  ભાજપના હોદ્દેદારો ને કાર્યકરો એ ભાજપ સામે મેદાનમાં ઉતર્યા છે શહેર ભાજપ પૂર્વ નગરપાલિકાના બે પૂર્વ પ્રમુખ પીન્ટુ સોની તેમજ પંકજ પટેલ  (બાપુ) પ્રમુખ ઉપરાંત પાટીદાર સેના ના પ્રમુખ મનુભાઈ રામભાઈ પટેલ ખેડા જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ  ધવલ પટેલ ના પત્ની મેદાને  ઉતર્યા છે કપડવંજ મા કોગ્રેસ નો મેન્ડેટ મેદાનમાં જ નથી કપડવંજ પક્ષ પાર્ટી થી વિષેષ જ્ઞાતિ વાદ,મિત્ર વાદ,સંબંધવાદ ને વિસ્તારવાદ સગાવાદ ઉમેદવારો માટે  મહત્વ નુ પાસુ ને જીત નો આધાર માની શકાય કપડવંજ મા કેટલાક વાડૅ મા મતદારો ને પુછતા તેઓ બહાર ખુલ્લા આવવા માગતા નથી પરંતુ આ વખતે મતદારો ભાજપ માટે કપરા ચઢાણ માની શકાય તેમાં કોઈ શંકા નું સ્થાન નથી હા એક વાત ચોક્કસ છે કપડવંજ નગરપાલિકાની ચૂંટણી ના પરિણામ આવનાર આગામી વિધાનસભા નું પરિણામ નક્કી કરશે જ્યારે આ વિસ્તાર છેલા ઘણા સમય થી કોંગ્રેસ ના હાથ માં ધારાસભ્ય ની સીટ છે જ્યારે નગરપાલિકા પણ આ અપક્ષ ઉમેદવાર ના સાથ ના લીધે ભાજપ માં હતી હવે જોવું રહ્યું ભાજપ નું જોર ચાલે છે પણ આ વખતે નહિ ચાલે મતદારો અપક્ષ ઉમેદવારો ને સાથ આપી રહ્યા છે
SHARE

Author: verified_user

0 comments: