Tuesday, 23 February 2021

તિરુપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ,સરદાર પટેલ કોલેજ ઓફ એન્જિનિરીંગના એન. એસ. એસ. વિભાગ, મણિબા ચેરીટેબલ ટ્રસ્ટ અને બ્લોક રિસોર્સ સેન્ટર (બિ.આર.સી), આણંદના સંયુક્ત પણે “કરો યોગ રહો નિરોગ " કાર્યક્રમનું આયોજન

SHARE

તિરુપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ,સરદાર પટેલ કોલેજ ઓફ એન્જિનિરીંગના એન. એસ. એસ. વિભાગમણિબા ચેરીટેબલ ટ્રસ્ટ અને બ્લોક રિસોર્સ સેન્ટર (બિ.આર.સી)આણંદના સંયુક્ત પણે કરો યોગ રહો નિરોગ " કાર્યક્રમનુંઆયોજન

 તારીખ ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ સવારના ૧૦:૪૫  કલાકે ઓનલાઈન માધ્યમથી કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે શ્રી ઇમાનુ એલ ચૌહાણ નંદાણિયા ચારા શાળાઅને તેઑના સંલગ્ન શાળાના સી.આર.સીસંયોજક છે અને આ ઉપરાંત અતિથિ વિશેષ તરીકે શ્રી જલદીપ કુમાર પટેલ બિ.આર.સી કોર્ડીનેટર કેજેઑઍ ઑનલાઇન માધ્યમથી જૉડાઇ‌ બધાનૉ ઉત્સાહવધાર્યોહતો.

આ ઉપરાંત આ કાર્યક્રમના યોગા એક્સપર્ટ એવા મિ .પરેશ યાદવ અને આરતીબેન પટેલે ફિટ ઇન્ડિયા મુવમેન્ટમાં યોગ અને યોગનું મહત્વ વિશે જ્ઞાન પીરસ્યું હતું અને આ કાર્યક્રમમાં હાજર રહી કાર્યક્રમની રૂપરેખાનેઆગળવઘારી હતી.વધુમાં આ કાર્યક્રમમાં નંદાણિયા ચારાશાળાના વિધાર્થીઓ ,તેમજ પ્રાથમિક શાળાના તમામ  શિક્ષકો અને આચાર્યશ્રીઓએ આ ઓનલાઇન યોગાના કાર્યક્રમમાં જોડાઈ આ કાર્યક્રમને સફળ બનાવ્યો.

આ ઉપરોક્ત કાર્યક્રમને સફળ બનાવવા માટે જલદીપ કુમાર પટેલ બિ.આર.સી સંયોજક,આણંદ તાલુકાના પ્રાથમિક શાળાના આચાર્યશ્રીઓ અને શિક્ષકોમણિબા ચેરીટેબલ ટ્રસ્ટના સંનિષ્ઠ ટ્રસ્ટ્રીશ્રીઓ ,કર્મનિષ્ઠ સ્વંયમ સેવકો તેમજ સ્પેકએનએસએસટીમના સ્વયંમ સેવકોએ  ભારે જહેમત ઉઠાવી હતી.

આ ઉપરોક્ત પ્રવુતિના આયોજન માટે સંસ્થાના ચેરમેન શ્રી ગિરીશ પટેલ સરસેક્રેટરી શ્રીશિતલ પટેલ સર તેમજ ટ્રસ્ટીશ્રીઓ જૈમિન પટેલ સરધર્મેશ પટેલ સરવિકાસ પટેલ સરબ્રિજેશ પટેલસરભાવિન પટેલ સર અને સ્પેકએન્જીનિયરીંગના એકેડેમિક હેડ પ્રોધવલ પટેલસર તેમજ આચાર્યડૉ. (પ્રોકિરીટકુમાર ભટ્ટ સરે સૌને અભિનંદન પાઠવ્યા હતા.

SHARE

Author: verified_user

0 comments: