Saturday, 20 February 2021

ગુજરાતી ફિલ્મ " બાકી માંથી બાદબાકી " નો વીઆર મોલ સુરત ખાતે ફિલ્મ રિલીઝ ભવ્ય પ્રીમિયર શો યોજાયો

SHARE
ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ " બાકી માંથી બાદબાકી " નો વીઆર મોલમાં ભવ્ય પ્રીમિયર શો યોજાયો
ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ " બાકી માંથી બાદબાકી " ફિલ્મના પ્રોડ્યુસર છે જૈન પટેલ દિગ્દર્શન કર્યું છે શૈલેષ પટેલ અને અતુલ સોનીએ તાજેતરમાં પ્રીમિયર શો વી.આર મોલ માં થયો અને સુરતમાં સાથે ફિલ્મ સ્ટાર્સ હાજર રહી અને ભવ્ય અભિનય કર્યો હતો તેમાં અનેક મહાનુભાવોએ હાજરી પણ આપી હતી જેમાં તે જશવંત ગાંગાણી ,દિગ્દર્શક એકતા ફિલ્મ એન્ટરટેનમેન્ટ પ્રોડ્યુસર હિંમત લાડુમોર ,હિંમતભાઈ જીકાદરા ,ગોકુલ બારૈયા ,રાજુભાઈ ગાગાની ,અમીશા મૈ સુર્યા, યામિની જોશી ,અશોક પટેલ તેમજ સુરતના અન્ય કલાકારોએ હાજરી આપી અને ફિલ્મના તમામ સ્ટારકાસ્ટ હાજર રહ્યા હતા . ભવ્ય વી.આર મોલ માં સિનેમામાં ભવ્ય પ્રીમિયર શો યોજવામાં આવ્યો હતો
SHARE

Author: verified_user

0 comments: