એ ગુજરાત સીને મીડિયા એવૉર્ડ ટિમ દ્વારા અનેરો આવસર નું આયોજન માર્ચ મહિના માં આયોજન ના ભાગ રૂપે અમારી ટીમ મુંબઈ પહોંચી
શ્રી બાબુભાઇ થીબા- નિર્માતા - ફિલ્મો / ટીવી પ્રોગ્રામ / એડ ફિલ્મ્સ મેનેજમેન્ટ - સેલિબ્રિટી મેનેજર કન્સલ્ટન્ટ - કાસ્ટિંગ / પ્રોજેક્ટ / ડિસ્ટ્રિબ્યુશન તેમજ ટ્રેઝરર એન્ડ કન્વીનર ઓફ ટેલીવિઝન (IMPPA),સિનિયર વાઇસ પ્રેસિડન્ટ-દાદાસાહેબ ફાલકે ફિલ્મ ફાઉડેન્શન, નેશનલ જનરલ સેક્રેટરી -શ્રી ભારતીય જનતા ટીવી એન્ડ સીને કામગર સંઘ, હિન્દી ફિલ્મ અભિનેતા
ગુજ્જુ કશયપ બાર્ભાયા ,
મુંબઈ માં ગુજ્જુ ચરોતર ના સામાજીક કાર્યકર અને રાષ્ટ્રવાદી કોગ્રેસ પાર્ટી મહારાષ્ટ્ર પ્રદેશ રાજ્ય ઉપપ્રમુખ, સફાઈ કામગાર સેલના શ્રી કાંતિભાઈ મકવાણા સાથે ખાસ મુલાકાત અને તે સાથો સાથ
ઔરેઅટ ફેશન આઇકોન મિસસ 2019 ગુજ્જુ જુગનુ મોદી ગાંધી ની સાથે મુલાકાત કરી તેઓ ને એવૉર્ડ કાર્યક્રમ અંગે નું આમંત્રણ આપવા માં આવ્યું તેઓ પોતે ખૂબ જ ખુશ થયા અને અમારી ટીમ નો દિલ થી આભાર માન્યો અને તેઓ દ્વારા સંપૂર્ણ સાથ સહકાર આપવા અંગે ની ખાત્રી પણ આપવા માં આવી
તેઓ એ ખાસ જણાવ્યુ હતુ કે આ પ્રકાર ના સુંદર આયોજન થકી કલાકાર મિત્રો ને ખૂબ જ પ્રોત્સાહન મળે છે અને તેઓ ને વધુ માં વધુ સારી કામગીરી કારવા અંગે પ્રેરણા મળે છે
ફોટો-રાજુ ચલાલી ,મુંબઈ
0 comments: