Saturday, 13 February 2021

કોરોના કાળમાં પણ વિદેશો માં રહી ગુજ્જુ મહિલાઓએ ભારતીય સંસ્કૃતિ જાળવી

SHARE
કોરોના કાળમાં પણ વિદેશો માં રહી ગુજ્જુ મહિલાઓએ ભારતીય સંસ્કૃતિ જાળવી
દુબઇ ના શિલ્પાબેન ઠક્કર તથા ચંદ્રિકાબેન રૂપારેલ  
એ  દુબઇ લોહાણા મહાજન તેમજ રઘુવંશી
ગૃપ મા એક્ટીવ કાર્યકરો છે જેઓ લોહાણા મહાજન ની લેડીઝ વિંગ મા 
 ઓનલાઈન મહિલાઓ માટે નીતનવા  કાર્યક્રમમાં સત્સંગ,અંતાક્ષરી,પ્રશ્નોત્તરી. વગેરે કરી . હાલ માં તેઓએ
ઓનલાઇન એક નાની ક્લીપ બનાવી છે  ladies talent & Activities માટેની અને આ માટે  રઘુવંશી સત્સંગ મંડળ ની મહિલાઓ તરફ થી પણ ઘણો સાથ સહકાર મળેલ 
છે.  હાલ ની કોરોના ની પરિસ્થિતિ ને ધ્યાન મા રાખી ને  આયોજન કરેલ છે. 
આમ તો દુબઇ તહેવાર ના સેલિબ્રેશન માટે ફેમસ છે.  અને  જેથી અમને બહુ અને ચંદ્રીકાબેન સાથે મળીને આપણી સૌરાષ્ટ્ર.ગુજરાત ની સંસ્કૃતી અહી વિદેશ ની ધરતી  મા જીવંત રાખવાનો પ્રયાસ કરી ગુજ્જુ મહિલાઓ અહીના રઘુવંશી પરીવાર પણ અમારી સાથે હંમેશા જોડાઈ જાય છે. અને  જેઓ પ્રોગ્રામ મા Africa અને muscat થી પણ જોડાઇ છે જે લોકોપણ ખુબ આનંદ  લાગણી અનુભવે છે 
બસ આજ રીતે સાથ , સહકાર મળતો રહે એ બદલ 
તમામ રઘુવંશી પરીવારો. અને લોહાણા મહાજન કોમ્યુનિટી યુ.એ. ઇ. નો આભાર ગુજ્જુ મહિલાઓ માની રહી છે જેનો તમામ શ્રેય ગુજ્જુ મહિલા શિલ્પાબેન ઠક્કર ,
ચંદ્રીકાબેન રૂપારેલ  દુબઇને જાય છે જય જય ગરવી ગુજરાત
 સંકલન-કલ્પેશ પટેલ 🙏
SHARE

Author: verified_user

0 comments: