Tuesday, 26 January 2021

વડોદરા ખાતે પ્રજાસત્તાક દિને સફાઈ કર્મચારીઓ નુ સમ્માન કર્યું

SHARE
"  સફાઈ કર્મચારીઓ નુ સમ્માન વડોદરા ખાતે "
    
      26 જાન્યુઆરી એ વાઘોડીયા ડભોઈ રીંગ રોડ પર ગોવર્ધન ટાઉનશિપ માં દર વર્ષે ના જે આ વખતે ટાઉનશિપ ના પ્રમુખ મનુભાઈ શાહ ના હસ્તે અને એમની ટીમના સહયોગથી ધ્વજવંદન કરવામા આવ્યું તથા એક ટ્રસ્ટ દ્વારા કોરોના વોરિયર્સ એવા સફાઈ કર્મચારીઓ ને સર્ટીફીકેટ આપીને સમ્માનિત કરવામાં આવ્યાં.
@કલ્પેશ પટેલ,વડોદરા
                ‌
SHARE

Author: verified_user

0 comments: