Tuesday, 26 January 2021

શક્તિદામ યોગ મંદિર મા ૨૬ જાન્યુઆરી ની ઉજવણી

SHARE
શક્તિદામ યોગ મંદિર મા ૨૬ જાન્યુઆરી ની ઉજવણી


૨૬ જાન્યુઆરી નિમિતે વારસિયા નાં શક્તિદામ યોગ મંદિર મા દેશ ભક્તિ નાં ગીતો સાથે યોગ અને નૃત્ય આયોજવામાં આવ્યું.સિંધી સમાજના અગ્રણીઓ રૂપચંદ્દ દાદા, અશોક દાદા, કાઉન્સિલર પરષોત્તમ હેમનાની અને ઓસમ ક્લબ નાં પ્રમુખ પૂજા શાહ ને અતિથિ તરીકે પુષ્પગુચ્છ થી  આવકાર આપવામાં આવ્યો. મેમ્બર્સ રાષ્ટ્રીય ગીત સાથે એકતા અને સ્વચ્છતા નાં વચન સાથે પ્રોગ્રામ નું સમાપન કર્યું.
SHARE

Author: verified_user

0 comments: