Saturday, 12 December 2020

ઓસ્ટ્રેલિયા ના પર્થ ગ્રીનવુડ વિસ્તારમાં ધ્યાની શાહ સ્વાશ્રય મ્યુઝીકલ દ્વારા ભારતીય લોક સંગીત નો કાર્યકમ યોજાયો

SHARE
ઓસ્ટ્રેલિયા ના પર્થ  ગ્રીનવુડ વિસ્તારમાં ધ્યાની શાહ સ્વાશ્રય મ્યુઝીકલ દ્વારા ભારતીય લોક સંગીત નો કાર્યકમ યોજાયો

ઓસ્ટ્રેલિયા ના પર્થ માં ગ્રીનવુડ વિસ્તારમાં 
વિદ્યાર્થીઓ દ્વારા સ્વાશ્રય મ્યુઝિકલના વાર્ષિક શો માં ભાગ લીધો હતો તેના ફોટા અને વિદ્યાર્થીઓને પશ્ચિમી સંગીતની સાથે મળીને આપણી પરંપરાગત ભારતીય લોક, લાઇટ અને ક્લાસિકલ મ્યુઝિકના સંપર્કમાં રહેવા અને શીખવા અને તેમના સંપર્કમાં રહેવા માટે ભારતની બહાર રહેતી નવી પેઢી ને પ્રેરણા અને પ્રોત્સાહિત કરવા માટે જોડાયેલા છે તેમના માટે આજે વિશિષ્ટ કાર્યક્રમ નું આયોજન ધ્યાની શાહ
 સ્વાશ્રય મ્યુઝિકલ એ કર્યું હતું
SHARE

Author: verified_user

0 comments: