થિરપુર(થરાદ) નગરીમાં માં આજથી પાલિકા દ્વારા બાજ નજર ગોઠવાઈ*
આજ રોજ થરાદ નગર પાલીકા વિસ્તારમાં રોજ બરોજ અનિચ્છનીય બનાવો બનતા રહે તા બજાર ના તમામ વેપારી યો ની માગ હતી કે થરાદ મેઈન બજાર મા cctv કેમેરા લગાવો કોઈ સાભણતુ નો હતુ થરાદ શહેર નગર પાલીકા પ્રમુખ શ્રી જાનકી બેન દીપક ભાઈ ઓઝા તથા ઉપ પ્રમુખ રમેશભાઈ રાજપૂત. વેપારીઓ ની વેદનાં ને ધ્યાનમાં લઈ ને પાલિકા દ્વારા તત્કાલ પાસ કરી ને તમામ નગર પાલીકા ટીમ દ્વારા. થરાદ નગર ને સુરક્ષિત ભય મુક્ત કરવામાં. જાહેર મા દિન દહાડે થતી લુટ ચોરી. દીન દહાડો બાઈક. ગાડીઓ. ની ચોરી ઓ થતી હતી ત્યારે ત્રીજી આખ સવરુપે થરાદ નગર પાલીકા દ્વારા નગર ની મુખ્ય જગ્યાઓ ઉપર સી. સી ટીવી કેમેરા લગાવ્યા હતા તથા થરાદ ના સાસ્રત્રી મોન્ટુ માહરાજ ને હ્સતે મુહુર્ત કયું ને તેમજ થરાદ મા ગાડન નોતુ તે પણ આજ પુણ્ય થઈગયુ માજનપરા રોડ ઉપર નવીન ગાડન બગીચા નુ મુહૂર્ત કર્યું
જયેશ દરજી(મકવાણા)
થરાદ
0 comments: