અખિલ ભારતીય માનવાધિકાર નિગરાની સમિતિ (પંજી. નવી દિલ્હી) ના આણંદ જિલ્લા તથા શહેરમાં વિવિધ હોદ્દેદારો ની નિમણૂક કરવામાં આવી
આણંદ જિલ્લાના સચિવ તરીકે શ્રી જયેશભાઈ મુંધવા આણંદ શહેર પ્રમુખ શ્રી પ્રકાશ પરમાર શહેર પ્રમુખ શ્રી રીતેશભાઈ મેકવાન આણંદ શહેર મહામંત્રી શ્રી રાજેશ ભાઈ પરમાર આણંદ સચિવ જેકશન પરમાર અને અંકિત ડાભી ની નિમણૂક કરવામાં આવી છે
આણંદ જિલ્લા મહિલા વિંગ માટે આણંદ જિલ્લાના પ્રમુખ તરીકે વિદ્યાનગરના જાણીતા મહિલા કાર્યકર રાખીબેન શાહ આણંદ શહેર પ્રમુખ મહિલા વિંગ તરીકે મનિષાબેન સોલંકી અને આણંદ શહેર ઉપપ્રમુખ તરીકે જ્યોતિબેન શુક્લ ની નિમણૂક કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અખિલ ભારતીય માનવાધિકાર નિગરાની સમિતિના દિલ્હી અને પ્રમુખ શ્રી નિલેશભાઈ જોશી અને પ્રદેશ ઉપપ્રમુખ મહિલા વિંગ શ્રીમતી ઈવાબેન પટેલ દ્વારા આ ત્રણેય બહેનો ની કર્મનિષ્,ઠા લગન, સામાજિક અને સંગઠાનાત્મક કાર્યોને ધ્યાનમાં રાખી આ જવાબદારી આપવામાં આવેલ છે આ સમયથી એક રાષ્ટ્રવાદી સમિતિ છે. કે જે માનવ માનવ અપરાધો પર રોક લગાવી અને માનવ અધિકાર પ્રત્યે સામાન્ય જનતાને જાગૃત કરવાનું અને સમાજમાં જરૂરિયાતમંદ સુધી પહોંચી તેમને યથાશક્તિ મદદ કરવાનું કામ કરી રહી છે આ સમિતિના કાર્યક્રમો દ્વારા મહિલાઓને અને સમાજને ઉત્કૃષ્ટ અને શશક્ત કરવાને વધુ વેગ મળશે એવી કટીબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે.
0 comments: