Monday, 20 April 2020

કપડવંજ તાલુકાના માલઇટાડી (પ.ભા) ને માલઇટાડી (બા.ભાગ) ગ્રામ પંચાયત વિસ્તાર આવેલ આયુષમાન ભારત હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર દ્વારા ઉમદા કામગીરી

SHARE
કપડવંજ તાલુકાના માલઇટાડી (પ.ભા) ને માલઇટાડી (બા.ભાગ) ગ્રામ પંચાયત વિસ્તાર આવેલ આયુષમાન ભારત હેલ્થ એન્ડ વેલનેશ  સેન્ટર  દ્વારા ઉમદા કામગીરી

માલઇટાડી-તા-૨૦,કપડવંજ તાલુકાના માલઇટાડી (પ.ભા) ને માલઇટાડી (બા.ભાગ) ગ્રામ પંચાયત વિસ્તાર આવેલ આયુષમાન ભારત હેલ્થ સેન્ટર ના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર નિલમબેન, એફ એચ ડબ્લ્યુ એન આર કુરેશી ની સૂચના મુજબ  ફેસિલેટર નિરુબેન સોઢા ,આશાવર્કર નદાબેન  ગોહેલ,કિજલબેન સોઢા   આંગણવાડી કાર્યકર મીનાબેન રાઠોડ, તેડાગર નર્મદાબેન પરમાર , કિરણબેન વાઘેલા તેમજ બીજી બહેનો એ આ સમગ્ર લોકડાઉન  -1,2   દરિમયાન  તમામ પ્રકાર ની આરોગ્ય તકેદારી ગાઈડલાઈન આપી તેમજ આ વિસ્તાર ના ઉમરલાયકો ની આરોગ્ય ચકાસણી પણ ઝીણવટ ભરી કરી યોગ્ય  કરવાની સાથે આયુર્વેદિક ઉકાળા આપવાની સરાહનીય કામગીરી કરી રહ્યા છે
SHARE

Author: verified_user

0 comments: