Monday, 20 April 2020

કપડવંજ તાલુકાના માલઇટાડી (પ.ભા) ને માલઇટાડી (બા.ભાગ) ગ્રામ પંચાયતના તમામ વિસ્તારમાં સેનેટરાઇઝ કરાયુ...

SHARE
કપડવંજ તાલુકાના માલઇટાડી (પ.ભા) ને માલઇટાડી (બા.ભાગ) ગ્રામ પંચાયતના તમામ વિસ્તારમાં સેનેટરાઇઝ કરાયુ...








કપડવંજ તાલુકાના માલઇટાડી (પ.ભા) ને માલઇટાડી (બા.ભાગ) ગ્રામ પંચાયતના કદમપુરા લાટ, ગડદાલાટ ,ખાડિયા,ભીલિયા,રાઈજી બારીયા ના મુવાડા ,ગમનાજી ના મુવાડા ,દેવ ના મુવાડા જેવા તમામ વિસ્તારમાં સેનેટરાઇઝ કરાયુ...


માલઈટાડી -સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે ત્યારે વાયરસના સંક્રમણ થી બચવા માટે તંત્ર સજ્જ. દેશ અને દુનિયામાં માનવજાત પર કોરોનાના વાયરસની મહામારીનો કહેર વર્તાઈ રહ્યો છે જેને રોકવા માટે તંત્ર દ્ધારા સોસીયલ ડિસ્ટન્સ જેવા મહત્વના પગલાઓ જાહેર સ્થળોએ ભેગા થવા પર પ્રતિબંધ જેવા પગલાંઓ લેવામાં આવી રહ્યા છે
                                         
                                         વજેસિંહ સોઢા -સરપંચ -માલઈટાડી બા,ભાગ

                                          મનહરભાઈ ગોહેલ -આગેવાન


                                          બાલુભાઈ ગોહેલ -આગેવાન -માલઈટાડી પગી ભાગ

                                                  નંદાબેન ગોહેલ -આશાવર્કર
 કપડવંજ તાલુકાના માલઇટાડી (પ.ભા) ને માલઇટાડી (બા.ભાગ) ગ્રામ પંચાયતન વિસ્તારમાં  પણ સંક્રમણને રોકવા માટેની તકેદારીના ભાગરૂપે   કપડવંજ તાલુકાના માલઇટાડી (પ.ભા) કકુબેન બાલુભાઈ ગોહિલ , માલઇટાડી (બા.ભાગ) વજાભાઈ સોઢાપરમાર,ઈન્દ્રવ દન પરમાર,અરજણભાઈ સોઢા પરમાર,મનહરભાઈ ગોહિલ,શનાભાઈ ગોહેલ,અંબાલાલ વાઘેલા,અશોકભાઈ ગોહિલ,જયંતીભાઈ સોઢા પરમાર, કપડવંજ તાલુકા ભાજપ પૂર્વ મહામંત્રી પરેશ પટેલ,પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય કલ્પેશ પટેલ (ચીખલોડવાળા)  ની સાથે બંને ગ્રામ પંચાયત ના સભ્યો તેમજ આગેવાનો ની સાથે   કપડવંજ તાલુકાના માલઇટાડી (પ.ભા) ને માલઇટાડી (બા.ભાગ) ગ્રામ પંચાયતના તમામ વિસ્તારમાં સેનેટરાઇઝ કરાયુ આમ આ ગામોમાં આગેવાનો આગળ આવતા ગ્રામ્યજનોઓએ હાશકારો મેળવ્યો હતો ને સાથે કોઈપણ સેવા કાર્યો  માટે આહવાન કરવામાં આવ્યું હતું આમ હાલ જ્યારે નજીકના આણંદ જિલ્લાના મુખ્ય મથક આણંદ શહેર તેમજ ખભાત માં 20 વધુ  કેશ પોઝિટવ આવતા ની સાથે  ખેડા જિલ્લા માં પણ 2 કેશ પોઝિટિવ જ્યારે નજીકમાં મહીસાગર જિલ્લાના બાલાસિનોર નગરમાં પણ એક કેશ પોઝિટિવ આવતા તંત્ર  સજાગ થઈ ગયુ છે ત્યારે  કપડવંજ તાલુકાના માલઇટાડી (પ.ભા) ને માલઇટાડી (બા.ભાગ) ગ્રામ પંચાયતના તમામ વિસ્તારમાં સેનેટરાઇઝ  કર્યા હતા આ ગામમાં દૂધ મંડળી,સસ્તા અનાજ ની દુકાન ,ગ્રામ પંચાયત અને ધાર્મિક સ્થળો ની સાથે સમગ્ર ગામના જાહેર માર્ગો ને મકાનો આગળ વિશેષ સેનેટાઇઝ કરવામાં આવ્યું હતું આમ આરીતે લોકડાઉન 2 માં ગ્રામીણ જનતા વધુ જાગૃતિ બતાવી સેવાકીય કર્યો પણ કરે છે અને સરકારી તંત્ર ને જનતા પૂરો સાથ આપી રહી છે

ફોટો-અજય પટેલ-ચીખલોડ
SHARE

Author: verified_user

0 comments: