શ્રી યોગીજી સર્કલ તથા યોગીજી માર્ગ મોગરી બોર્ડનું લોકાર્પણ
આણંદ -આણંદ નજીક ના મોગરી થી ગાના સુધી નો માર્ગ પર શ્રી યોગીજી સર્કલ તથા યોગીજી માર્ગ મોગરી બોર્ડનું લોકાર્પણ આજે સંત ભગવંત પરમ પૂજ્ય સાહેબદાદા ની ઉપસ્થિતિમાં થયુ જેમાં આણંદ જિલા ભાજપ પ્રમુખ મહેશ પટેલ,આણંદ નગર સેવા સદનના પ્રમુખ કાંતિભાઈ ચાવડા તેમજ વિશેષ મહેમાનો હાજરી માં આ કાર્યક્રમ યોજાયો.
ફોટો-કલ્પેશ પટેલ-આણંદ

0 comments: