Sunday, 22 September 2019

એસ વી આઇ ટી., એન.એસ.એસ. યુનિટ ના અવિનાશ સિંઘ ની જી ટી યુ ટીમ માં પસંદગી.

SHARE
એસ વી આઇ ટી.,  એન.એસ.એસયુનિટ ના અવિનાશ સિંઘ ની જી ટી યુ ટીમ માં પસંદગી.



આણંદ,તાજેતર માં સ્ટેટ લેવલ એન.એસ.એસકોમ્પિટિશન માટે જી ટી યુ  ટીમની પસંદગી કરવા માં આવી હતીજેમાં એસ વી આઇ ટીએન.એસ.એસયુનિટ ના સ્વયંસેવક અવિનાશ સિંઘકાવ્ય પઠન અને ફોટોગ્રાફી સ્પર્ધા માં  પસંદગી પામ્યો હતોજે હવે પછી સરદાર પટેલ યુનિવર્સિટીવલ્લભ વિદ્યાનગરઆણંદ ખાતે યોજાનાર સ્ટેટ લેવલ એન.એસ.એસડેની ઉજવણી મા જી ટી યુ તરફથી ભાગ લેશેઅવિનાશ સિંઘ ની જી ટી યુ ટીમ માં પસંદગી થવા બદલ એસ.વી.આઇ.ટીવાસદ ના અધ્યક્ષ શ્રી ભાસ્કરભાઈ પટેલસેક્રેટરી શ્રી ભાવેશભાઇ પટેલઉપાધ્યક્ષ  શ્રી દિપકભાઈ પટેલકેમ્પસ ડાયરેકટર ડૉજેએનશાહઆચાર્ય ડૉએસ.ડી.ટોલીવાલ અને વિકાશ અગ્રવાલ (એન.એસ.એસપ્રોગ્રામ ઓફિસરતથા સમસ્ત એસ.વી.આઇ.ટી પરીવાર તરફથી અવિનાશ સિંઘ ને શુભેચ્છાઓ પાઠવવા મા આવી હતી.

SHARE

Author: verified_user

0 comments: