Wednesday, 28 August 2019

અમેરીકાના લોસએન્જલસ ના નોર્વોક ખાતે આવેલ શ્રી રાધાકૃષ્ણ મંદિર મા ઊજવાયો કૃષ્ણ જન્મ મહોત્સવ

SHARE
 
અમેરીકાના લોસએન્જલસ ના નોર્વોક ખાતે આવેલ શ્રી રાધાકૃષ્ણ મંદિર મા ઊજવાયો કૃષ્ણ જન્મ મહોત્સવ

    સર્ઘન કેલીફોર્નિયા, અમેરીકા માં આવેલ શ્રી રાધાકૃષ્ણ મંદિરમાં જન્માષ્ટમી ની ઉજવણી માટે સાંજના ૯ વાગ્યા થી ભાવિક ભક્તો આવવાના શરૂ થઈ ગયા હતા.કાર્યક્રમની શરૂઆત ભજન સંધ્યા થી થઈ હતી.બરાબર રાત્રીના ૧૨ - ૨૦ વાગે ઢોલ-નગારા-શંખ વગેરે વાજીત્રો થી શ્રી કૃષ્ણ જન્મ ની વધામણી દ્વારા અસંખ્ય શ્રધ્ધાળુ ભાવિકોની હાજરી માં નંદ મહોત્સવ માણવામાં આવ્યો હતો...
                                                                      ( માહિતી:- હર્ષદરાય શાહ અને તસ્વિર;-કાન્તિભાઈ મિસ્ત્રી કેલિફોર્નિયા)
SHARE

Author: verified_user

0 comments: