Wednesday, 28 August 2019

સોજીત્રા તાલુકાના મલાતજ (ખોડિયાર પુરા) પ્રાથમિક શાળામાં દેશ ભક્તિ ગીત નો કાર્યક્રમ યોજાયો

SHARE
સોજીત્રા તાલુકાના મલાતજ (ખોડિયાર પુરા) પ્રાથમિક શાળામાં દેશ ભક્તિ ગીત નો કાર્યક્રમ યોજાયો

પેટલી -આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાના મલાતજ(ખોડિયાર પુરા) પ્રાથમિક શાળામાં 73 માં સ્વતંત્ર દિન નિમિત્તે અવનીબેન દિનેશભાઇ પ્રજાપતિ અને દિપીકાબેન મહિડા આ બન્ને તાલીમાર્થી ઓ એ શાળામાં ઇન્ટનશીપ કાર્યક્રમ કર્યો જેમાં શાળાના 15 જેટલા બાળકો એ આ દેશ ભક્તિ ગીત કાર્યક્રમ માં ભાગ લીધો હતો ,આ કાર્યક્રમ માં smc  સભ્યો શાળા નો સ્ટાફ હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો
by - દિપક ગોહિલ ,શાંતિલાલ પરમાર 
SHARE

Author: verified_user

0 comments: