Thursday, 15 August 2019

ચારુસેટ વિદ્યાલય કઠલાલમાં કેળવણી મંડળ ના ઉપપ્રમુખ શ્રીચીમનભાઈસી.એ. પટેલના હસ્તે ધ્વજ વંદન

SHARE

ચારુસેટ વિદ્યાલય કઠલાલમાં કેળવણી મંડળ ના ઉપપ્રમુખ શ્રીચીમનભાઈસી.એ. પટેલના હસ્તે ધ્વજ વંદન

કઠલાલ-કઠલાલ સ્થિત શેઠ એમ આર હાઈસ્કુલ અને ચારુસેટ વિદ્યાલયના પ્રાંગણમાં યોજાયેલ ભવ્ય ધ્વજ વંદન સમારોહ માં કેળવણી મંડળ ના ઉપપ્રમુખ શ્રી ચીમનભાઈ.એ. પટેલના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.

SHARE

Author: verified_user

0 comments: