ખેડા જિલ્લાના વસો તાલુકાના પેટલી પ્રાથમિક શાળામાં ૭૩ મા સ્વાતંત્ર્ય દિન ની ઉજવણી કરવામાં આવી
પેટલી ગામના ન્યુઝ ઓનલાઇન ગ્રુપ ના પત્રકાર શાંતિલાલ એન
.પરમાર અને દીપકભાઈ યુ. ગોહેલ નું સન્માન કરાયું
પેટલી -ખેડા જિલ્લાના વસો તાલુકાના પેટલી પ્રાથમિક શાળા ના પટાંગણમાં મનોજભાઈ એન ત્રિવેદી ના વરદ હસ્તે ધ્વજવંદન વિધિ કરવામાં આવી કાર્યક્રમ ની શરૂઆત બાળાઓ એ પ્રાર્થના થી કરવામાં આવી પછી બાળાઓ એ દેશ ભક્તિ ગીત રજૂ કર્યું હતું
પેટલી યુવક મંડળ ના પ્રમુખ શ્રી હેમંત ગીરી જે ગૌસ્વામી એ તેજસ્વી તારલાઓ (બાળકો) ને (સિલ્ક એનાયત)ઇનામ આપી સન્માનિત કર્યા હતા અને પેટલી ના નવ યુવાન એવા મનોજભાઈ ત્રિવેદી એ ધોરણ ૩ થી૧૨ માં પ્રથમ નંબર મેળવનાર ને ૧૦૧ નું ઇનામ આપી ને બાળકો નો ઉત્સાહ વધાર્યો હતો પેટલી ગામના ડે. સરપંચ શ્રી કોકિલાબેન એન રાજ એ ૨૦૦૦ નું દાન શાળા ના વિકાસ ના કામ માં આપ્યું
પેટલી ગામના ન્યુઝ ઓનલાઇન ગ્રુપ ના પત્રકાર શાંતિલાલ એન પરમાર દીપકભાઈ યુ ગોહેલ પત્રકારત્વ ની શ્રેષ્ઠ કામગીરી અને સારી સેવા ઓ આપવા બદલ વસો તાલુકા પંચાયત ના ઉપપ્રમુખ શ્રી ડાહ્યાભાઈ એમ પરમાર અને મનોજભાઈ ત્રિવેદી એ સાલ ઓઢાડી ને સન્માન કર્યું હતું
આ કાર્યક્રમ માં પેટલી ગામ ના સરપંચ શ્રી ભૂમિબેન એમ ત્રિવેદી ગ્રામ પંચાયત ના સભ્યો શ્રીઓ વસો તાલુકાના ઉપપ્રમુખ શ્રી ડાહ્યાભાઈ પરમાર મનોજભાઈ હેમંતભાઈ માજી સરપંચ શ્રી પરસોત્તમ ભાઈ વિવિધ સંસ્થાઓ ના હોદ્દેદારો એસ એમ સી સભ્યો વી કે પટેલ હાઇસ્કૂલ ના આચાર્ય શ્રી કમલેશ ભાઈ શાળા નો તમામ સ્ટાફ ગામ ના વાલી ઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહી ને આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો
કાર્યક્રમ ના અંતે આભાર વિધિ પેટલી પ્રાથમિક શાળા ના આચાર્ય શ્રી અભિષેક સિંઘ કરી અને સમગ્ર કાર્યક્રમ નું સંચાલન શાળા ના શ્રેષ્ઠ શિક્ષક શ્રી દિનેશભાઇ આર પ્રજાપતિ સાહેબ કર્યું

by - શાંતિલાલ પરમાર, દિપક ગોહેલ-પેટલી

0 comments: