ખેડા જીલ્લાના બે તથા વલસાડ
જીલ્લાના એક પ્રોહીબિશનના ગુનામાં લિસ્ટેડ નાસતા ફરતાઆરોપીને
ઝડપી પાડતી એલ.સી.બી. ખેડા-નડીયાદ
નડિયાદ -પોલીસ
મહાનિદેશક અને મુ.પો.અધિ.શ્રી ગુ.રા.ગાંધીનગર નાઓ દ્વારા ગુજરાત રાજ્યના નાસતા
ફરતા આરોપીઓ પકડી પાડવા સારૂ ખાસ ઝુંબેશ રાખેલ છે. જે ઝુંબેશ ને અનુલક્ષીને પોલીસ
અધિક્ષકશ્રી ખેડા-નડીયાદ નાઓએ ખેડા જીલ્લાના નાસતા ફરતા આરોપીઓને સ્થાનિક પોલીસની
તેમજ એલ.સી.બી./એસ.ઓ.જી./પેરોલ ફર્લોસ્કોડપો.સબ ઇન્સ. નાઓની અલગ અલગ ટીમો બનાવી
દિવસે તેમજ રાત્રીના અસરકારક પેટ્રોલીંગ કરી તેઓના રહેણાંક તેમજ મળી આવવાના સ્થળોએ
તપાસ કરી મળી આવે કાયદેસર કરવા ખાસ સુચના કરેલ જે સુચનાની અમલવારીના ભાગરૂપે ઇ.પો.ઇન્સ
આર.કે.રાજપુત એલ.સી.બી ખેડા-નડીયાદ નાઓના માર્ગદર્શન હેઠળએલ.સી.બી સ્ટાફના પો.સ.ઇ.શ્રી
વી.એ.શાહ તથા પો.કો. ઋતુરાજસિંહ ,
પો.કો. વિનોદકુમાર વિગેરે નાઓ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.સ.ઇ.શ્રી
વી.એ.શાહ નાઓને મળેલ બાતમી હકીકત આધારે (૧)
નડીયાદ રૂરલ પો.સ્ટે. પ્રોહિ. ગુ.ર.નં.૨૨/૨૦૧૬પ્રોહી
એક્ટ કલમ ૬૬(૧)બી, ૬૫એઇ,
૬૭એ, ૧૧૬બી, ૯૯ (૨)મહેમદાવાદ
પો.સ્ટે. પ્રોહિ. ગુ.ર.નં.૨૫૪/૨૦૧૮પ્રોહી
એક્ટ કલમ ૬૫ઇ, ૬૬બી,
૧૧૬બી, ૮૧ તથા ઇપીકો.ક. ૪૬૫, ૪૭૧, ૧૨૦બી, તથા (૩) વલસાડ
જીલ્લાના પારડી પો.સ્ટે. પ્રોહિ. ગુ.ર.નં.૧૧૫/૨૦૧૬પ્રોહી એક્ટ કલમ ૬૬(૧)બી, ૬૫એઇ, ૬૭એ,
૧૧૬બી, મુજબના ગુનાના કામે નાસતા ફરતોલીસ્ટેડ આરોપીશાંન્તુસિંહ
રાવતસિંહ ચૌહાણ રહે. પ્રાથમિક શાળા પાછળ, ગામ આત્રોલી,
તા. પાલનપુર જી. બનાસકાઠા, નાઓને કમળા ચોકડી
ખાતેથી તા. ૧૪/૦૮/૧૯ ના રોજ સી.આર.પી.સી કલમ ૪૧(૧) (આઇ) મુજબ પકડી અટક કરી ઘટીત
કાર્યવાહી સારૂ નડીયાદ રૂરલ પો.સ્ટે. સોંપવામાં આવેલ છે.

0 comments: