આણંદ જિલ્લાના આંકલાવ ખાતે નગર પાલિકા સભાખંડમાં અસંગઠિત શ્રમજીવી મહિલાઓને અત્યેષ્ઠી સહાય
અર્પણ
આણંદ: આણંદ જિલ્લાના આંકલાવ ખાતે નગર પાલિકા સભાખંડમાં શ્રમજીવી મહિલાઓને
અત્યેષ્ઠી સહાય અર્પણ કરવાના કાર્યક્રમમાં ૨૭ મહિલાઓને રૂા.૫૦૦૦/- લેખે સહાય અર્પણ
કરાઇ હતી. તાલુકા પંચાયત પ્રમુખશ્રી જ્યોત્સનાબેન પટેલ,
કોર્પોરેટરશ્રી કલ્પેશભાઇ પટેલ, સરકારી શ્રમ અધિકારીશ્રી રજનીકાંત
વાણીયા, મદદનીશશ્રમ આયુક્તશ્રી દિપક ચૌહાણ, મદદનીશ નિયામકશ્રી જે.જે.પટેલ, દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી
ચેતન સોજીત્રાના વરદ્દહસ્તે આ સહાયના ચેક
અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શ્રમજીવી મહિલાઓ લાભાર્થી બહેનો ઉપસ્થિત રહી
હતી.




0 comments: