આણંદ -આણંદ મ્યુનીસીપલ શોપીંગ સેન્ટર આઇસ ફેક્ટરી પાસે નીચેના ભાગમાં અવડ હાલતમાં દુકાનોની જગ્યાએ
આવતા - જતા શહેરીજનોને - વેપારીઓ-ગ્રાહકોને અસહ્ય દુર્ગંધ અને ગંદકીનો સામનો કરવો પડે છે..
જેથી સફાઇ-દુર્ગંધને દૂર કરવા સંબધિત તંત્ર દવારા કોઈ યોગ્ય ભરવામાં આવે તેવું શહેરીજનોની માંગ ઉઠીં છે....

0 comments: