મધર કેર સ્કૂલ ભૂમેલ બ્રાંચ પરઇંડિયન રેડ ક્રોસ સોસાયટીના સયુંકત ઉપક્રમે રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું
નડિયાદ -મધર કેર સ્કૂલ ભૂમેલ બ્રાંચ પર વૃક્ષા રોપણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ જેમાં ખેડા જિલ્લા પંચાયત સભ્ય શ્રી દિનેશભાઈ પરમાર અને ભૂમેલ સરપંચ શ્રી ફુલાકાંકા અને સ્કૂલના ટ્રસ્ટી શ્રી ચિરાગ પાઠક હાજર રહ્યા હતા વૃક્ષા રોપણ કાર્યક્રમ ની સાથે મધર કેર સ્કૂલ ભૂમેલ બ્રાંચ પર રકતદાન શિબિર નું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માં 38 યુનિટ લોહી ની બોટલ ઇંડિયન રેડ ક્રોસ સોસાયટી જમા કરવામાં આવી હતી આ રક્તદાન શિબિરમાં ઇંડિયન રેડ ક્રોસ સોસાયટી સહકાર સારો માંડ્યો હતો સાથે સ્કૂલના તમામ સભ્યો ધ્વારા ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો સ્કૂલના ટ્રસ્ટી શ્રી ચિરાગ પાઠક વિશેષ હાજર રહ્યા હતા વિરલ શાહ ,વિહલ ભાવસાર અને હિમાલય અરોરા ની પણ વિશેષ ઉપસ્થિતિ રહી હતી





0 comments: