Sunday, 14 July 2019

લાયન્સ કલબ કપડવંજ અને આંનદ સાગર સોસાયટી ના સયુંકત ઉપક્રમે આજે વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો

SHARE
લાયન્સ કલબ  કપડવંજ અને આંનદ સાગર સોસાયટી ના સયુંકત ઉપક્રમે આજે વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો 



કપડવંજ -લાયન્સ કલબ પરિવાર  કપડવંજ અને આંનદ સાગર સોસાયટી ના સયુંકત ઉપક્રમે આજે  ૧૪/૭/૨૦૧૯ , રવિવાર ના રોજ આંનદ સાગર સોસાયટી , કપડવંજ ખાતે સવારે  વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો  હતો  આ પ્રસંગે આનંદસાગર સોસાયટી ના રહીશો , પર્યાવરણપ્રેમી તથા લાયનમિત્રો સંસ્થા દ્વારા થતી જનકલ્યાણકારી સેવા માં હાજર રહ્યા હતા અને ભવિષ્યમાં સંસ્થા દ્વારા થતી  વિવિધ સેવાકીય પ્રવૃત્તિ માં  ઉપસ્થિત સૌ માનવગણ   નમ્રતાપૂર્વક હકારાત્મક સહકાર આપશે તેવું સૌ માનવગણે સંકલ્પ કર્યો હતો , જયહિં
SHARE

Author: verified_user

0 comments: