ઉમરેઠ લાલદરવાજા વિસ્તાર મા આવેલ મંદિર મા શ્રી ગોપાલલાલજી મહારાજનું ગુરુપૂર્ણિમા નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તોએ ગુરૂપુજન કરાયું
ઉમરેઠ -આણંદ જિલ્લાના ઉમરેઠશહેરના લાલદરવાજા વિસ્તાર મા આવેલ મંદિર મા શ્રી ગોપાલલાલજી મહારાજ ની અસીમ ક્રુપા થી તથા મૌનીબાબા ના આશિર્વાદથી શ્રી કાકાજી ચક્રસુદર્શન મહારાજ નુ ગુર પુજન કરી ગુરૂ પૂર્ણિમા ઉજવણી કરાઈ ગોપાલ લાલજીમહારાજ ના પાવન આશીર્વાદ માટે મોટી સંખ્યામા ભક્તો પૂર્ણિમા ઉજવણી કરી
by -રીતેષ પટેલ -ઉમરેઠ

0 comments: