ખેડા જીલ્લાના કપડવંજ રૂરલ પોલીસ સ્ટેનના પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી. તથા પેરોલફર્લો સ્કોડ
ખેડા-નડીયાદ
નડિયાદ -પોલીસ અધિક્ષક સાહેબશ્રી ખેડા-નડીયાદ નાઓએ ખેડા જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે સારૂ અસરકારક પેટ્રોલીંગ કરી જીલ્લાના તથા જીલ્લા બહારનાનાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા સારૂતેઓના રહેણાંક તેમજ મળી આવવાના સ્થળોએ તપાસ કરી મળી આવે કાયદેસર કરવા ખાસ સુચના કરેલ જે સુચનાની અમલવારીના ભાગરૂપે ઇ.પો.ઇન્સ આર.કે.રાજપુત એલ.સી.બી ખેડા-નડીયાદ નાઓના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્કોર્ડના અ.હેઙકો. હરીશભાઇ, પો.કો. રાજેન્દ્રકુમાર,પો.કો.કાલુભાઇ તથા એલ.સી.બી સ્ટાફના પો.કો.ગીરીશભાઇ તથા પો.કો. દેવેન્દ્રસિંહ, વિગેરે નાઓપેટ્રોલીંગમા હતા દરમ્યાન પો.કો. રાજેન્દ્રકુમારનાઓને મળેલ બાતમી હકીકત આધારે કપડવંજ રૂરલ પો.સ્ટે. પ્રોહી.ગુ.ર.ન.-૨૪૩/૧૮પ્રોહી એક્ટ કલમ ૬૫એ,ઇ,૧૧૬(૨),૮૧,૯૮(૨) વિગેરે મુજબના ગુનાના કામે છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો આરોપીગોવિદભાઇ ચંદુભાઇ ઉર્ફે ચંન્દ્રસિંહ ચૌહાણ રહે. રૈયોલી તા.બાલાશિનોરનો જી.મહિસાગર નાઓને તેઓના ઘરેથી આજરોજ તા.૨૨/૦૭/૧૯ ના રોજ પકડી સી.આર.પી.સી કલમ ૪૧(૧)આઇ મુજબ અટક કરી કપડવંજ રૂરલપો.સ્ટે. ઘટીત કાર્યવાહી કરવાસોંપવામાં આવેલ છે.

0 comments: