ખેડા જિલ્લાના વસો તાલુકાના પેટલી ગામે વાલી મીટીંગ યોજાઈ
વસો તાલુકાના પેટલી શ્રીમતી વિ કે પટેલ હાઇસ્કુલ ખાતે વાલી સંમેલન રાખવામાં જેમાં ઈશ્વર પેટલી કર એજ્યુકેશન ટ્રસ્ટ ના મંત્રીશ્રી ડાહ્યા ભાઈ પરમાર પેટલી ગામ ના સરપંચ શ્રી પેટલી ગામ ના બાળકો ની સતત ચિંતા કરનાર એવા નવ યુવાન મનોજભાઈ ત્રિવેદી વી કે પટેલ હાઇસ્કુલ ના આચાર્ય કમલેશભાઈ ચોહાણ સાહેબ ,પેટલી ગામ ના જાગૃત વાલી ઓ ,હાજર રહ્યા હતા
વાલી સંમેલન માં દિવસેને દિવસે કથડતું શિક્ષણ, વ્યસનમુક્તિ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો દરેક વાલી ઓ જાગૃત થાય અને પોતાના બાળકો નું પૂરતું ધ્યાન આપે તે વિષય પર ચર્ચા કરવામાં આવી
વી કે પટેલ હાઇસ્કૂલ ના શિક્ષક શ્રી વિક્રમભાઈ પરમાર એ વાલી ઓ પોતાના કિંમતી સમય બગાડી વાલી સંમેલન માં હાજરી આપી તે બદલ હ્દય થી આભાર વ્યક્ત કર્યો
by -દિપક ગોહિલ,શાંતિલાલ પરમાર -પેટલી


0 comments: