Tuesday, 2 July 2019

નડિયાદ ખાતે મધર કેર સ્કૂલમાં ફાયર સેફ્ટીને અનુલક્ષીને એક મોકડ્રીલ કાર્યક્રમ યોજાયો

SHARE
નડિયાદ ખાતે મધર કેર સ્કૂલમાં ફાયર સેફ્ટીને અનુલક્ષીને એક મોકડ્રીલ કાર્યક્રમ યોજાયો 





નડિયાદ - નડિયાદ ખાતે મધર કેર સ્કૂલમાં ફાયર સેફ્ટીને અનુલક્ષીને એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.તેમાં નડિયાદ ફાયર બ્રિગેડના જવાનો તેમજ ઓફિસર ભરતભાઈ, શર્મા સાહેબ અને તેમના સ્ટાફ દ્વારા બાળકોને પૂરતી માહિતી પુરી પાડી હતી



.આ મોકડ્રિલ દરમ્યાન  શાળાના ટ્રસ્ટી  ચિરાગ પાઠક અને  બીજલબેન પાઠક ખાસ હાજર રહ્યા હતા. આ મોકડ્રિલ દરમ્યાન મધર કેર સ્કૂલ ના બાળકો તેમજ સ્ટાફગણ પણ ઉપસ્થિત રહ્યા હતા 
SHARE

Author: verified_user

0 comments: