Friday, 21 June 2019

સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા મુડેઠા માં આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસ ની ઉજવણી

SHARE
સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા મુડેઠા માં આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરાઈ 


બનાસકાંઠા -બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના મુડેઠા  સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા  માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવી હતી  શાળાના આચાર્ય ડૉ.મનીષાબેન  નાઈ ,શિક્ષક તરુણભાઇ વાણીયા ,જગદીશભાઈ પટેલ,દશરથભાઈ રાવળ,સંજયભાઈ પરમાર ,મકશીભાઈ દેસાઈ ,દિલીપભાઈ રાવલ , વાલજીભાઇ જોશી તેમજ શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આમ શિક્ષકો તેમજ વિધાર્થીઓએ યોગ કરીને પોતાના સ્વાસ્થ્ય ની સાથે દેશ ને મજબૂત બનાવવા માટે અનુરોધ કર્યો હતો આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસમાં વિદ્યર્થિઓએ ઉત્સાહભેર  યોગ દિવસ ની ઉજવણી કરી હતી  
by -પુનમસિંહ રાઠોડ ,મુડેઠા  
SHARE

Author: verified_user

0 comments: