Friday, 21 June 2019

ઉમરેઠ મા એસ એન ડિ ટી ગ્રાઉન્ડ મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ

SHARE
 ઉમરેઠ મા એસ એન ડિ ટી ગ્રાઉન્ડ મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ 



ઉમરેઠ -આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ૨૧જૂન ઉમરેઠ મા વિશ્ર્વ યોગ દિવસ ની ઉજવણી ઉમરેઠ મા એસ એન ડિ ટી ગ્રાઉન્ડ મા આયોજન કરવામા આવ્યુ જેમા ઉમરેઠ નગર પાલીકા તથા ઉમરેઠ બ્રહ્મકુમારીઝ દ્વારા યોગ દિવસ  ઉજવાયો જેમા દરેક હાઇસ્કૂલો ના વિધ્યાર્થીઓ અને  મોટી સંખ્યામા ઉમરેઠ  ના નાગરિકો એ સામુહિક  યોગા આભ્યાસ  કરી ભાગ લીધો હતો
by- રિતેશ પટેલ,ઉમરેઠ 
SHARE

Author: verified_user

0 comments: