Thursday, 20 June 2019

અમેરીકાના કેલિફોર્નિયા અર્વાઈન સ્થિત ની શ્રીનાથજી હવેલી ખાતે નાવ મનોરથ અને કેરી મનોરથ ઉજવાયો...

SHARE
 અમેરીકાના કેલિફોર્નિયા અર્વાઈન સ્થિત ની શ્રીનાથજી હવેલી ખાતે નાવ મનોરથ અને કેરી મનોરથ ઉજવાયો....

 કેલિફોર્નિયા-અર્વાઈન શ્રીનાથજી હવેલીમાં તા. ૧૬ મી જુન રવિવારે મોટી સંખ્યામાં ભક્તો નાવ મનોરથ ની ઉજવણી ના દર્શન નો લાભ લેવા ઉપસ્થિત થયા હતા... અને નિયમિત થતાં કિર્તન અને ભક્તિ સંગીત નો લ્હાવો લીધો હતો... તેમજ તા.૧૭ મી ને સોમવારે સારી એવી મોટી સંખ્યામાં કેરી મનોરથ માં હજર રહીને દર્શન નો લાભ લીધો હતો... આરતી બાદ તમામ ભક્તોને પાકી કેરીઓનો પ્રસાદ આપવામાં આવ્યો હતો...
                                                               (સંકલન -કલ્પેશ પટેલ , માહિતિ;-ગુણવંતભાઈ પટેલ અને તસ્વિર;- કાન્તિભાઈ મિસ્ત્રી,કેલિફોર્નિયા )
SHARE

Author: verified_user

0 comments: