Thursday, 20 June 2019

વડોદરાના પ્રસિધ્ધ લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે 108 સૂર્યનમષ્કાર કરી યોગ દિવસ ઉજવણી કરાઈ

SHARE
વડોદરાના પ્રસિધ્ધ લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે 108 સૂર્યનમષ્કાર કરી યોગ દિવસ ઉજવણી  કરાઈ 




વડોદરા -વિશ્વ યોગ દિવસ નિમીત્તે જયારે આખું વિશ્વ ભાગ લેવા જઈ રહ્યું છે ત્યારે તેના એક ભાગ રૂપે તા 19 નારોજ વડોદરાના પ્રસિધ્ધ લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે વડોદરા  વાસીઓએ ભારે ઉત્સાહભેર 1000થી પણ વધારે યોગાભ્યાસીઓએ એ તથા મુખ્ય અતિથિ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી તેમજ મારી પિલ્લઇ પ્રવીણ ની  વિશેષ ઉપસ્થિતિમાં 108 સૂર્યનમષ્કાર કરી યોગ દિવસ સફળ બનાવ્યો હતો તેમજ વડોદરા મહાનગરપાલિકા તથા જિલ્લા પ્રશાસન દ્વારા, વિવિધ સંસ્થાઓ દ્વારા વહેલી સવારના ૬.૦૦ વાગ્યાથી વિવિધ સ્થળોએ વિશ્વ યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. સહુ આબાલવૃદ્ધોને તેમણે આ પ્રસંગે યોગ સાધનામાં જોડાવાનો ખાસ અનુરોધ કર્યો છે.
SHARE

Author: verified_user

0 comments: