Thursday, 20 June 2019

હ્યૂમન રાઈટ એજ્યુકેશન એસોસિએશન દ્વરા વ્રુક્ષારોપણ નું કાર્યક્રમ

SHARE
 હ્યૂમન રાઈટ એજ્યુકેશન એસોસિએશન  દ્વરા વ્રુક્ષારોપણ નું કાર્યક્રમ



વડોદરા-વડોદરા ખાતે રોજકાશીવિશ્વનાથ મંદિર માં  હ્યૂમન રાઈટ એજ્યુકેશન એસોસિએશન ના 5 વર્ષ પૂરા થતા હ્યૂમન રાઈટ એજ્યુકેશન એસોસિએશન  દ્વરા વ્રુક્ષારોપણ નું કાર્યક્રમ રાખવામા આવ્યું આજે વધતી જતી ગર્મી નો પારો જેને લઈ ને આવનાર સમય માં ગર્મી ઓછી થાય તથા વરસાદ આવે જેને લઈને વ્રુક્ષારોપણ નું કાર્યક્રમ રખવા માં આવ્યું  આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશન ના પ્રશિક્ષક કાર્તિક શાહ તથા હ્યૂમન રાઈટ એજ્યુકેશન એસોસિએશન ના ડાયરેક્ટર શ્રી મુકેશ ગુપ્તા દ્વરા પર્યાવરણ બચાઓ વ્રુક્ષારોપણ નું કાર્યક્રમ રાખવામા આવ્યુંવિખ્યાત હ્યુમન રાઇટ્સ એજ્યુકેશન એસોસિયેશનના ડિરેક્ટર શ્રી મુકેશ ગુપ્તાને મળ્યા. આ સંસ્થા મહિલા સશક્તિકરણ, બાળ સંરક્ષણ, માનવ અધિકારો માટે જાગરૂકતા પ્રદાન કરવા માટે કાર્ય કરે છે. આજે મુકેશજીને મળવાથી હું ખુશ છું, જેઓ આજના સમયમાં નિરર્થકતાવાળા લોકોની ભલાઈ માટે કામ કરી રહ્યા છે
SHARE

Author: verified_user

0 comments: