૫મુ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નું આયોજન એસ.વી.આઈ.ટી વાસદ ખાતે.
આણંદ -આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમિત્તે આજના પાંચ માં વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે એસબીઆઈ વાસદ ખાતે ડાયરેક્ટર શ્રી જે એન શાહ આચાર્ય ડોક્ટર એસ ડી ટોલીવાલ આચાર્ય આર્કિટેક્ચર પ્રજ્ઞેશ શાહ સહિત મોટી સંખ્યામાં શૈક્ષણિક બિનશૈક્ષણિક સ્ટાફ અને વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરી કુ. પ્રિયલ પંડ્યા (બી.ઈ. ઇલેક્ટ્રિકલ અને યોગ ની નેશનલ પ્લેયર) દ્વારા દર્શન આપી એક એક આસન વિશે સંપૂર્ણ માહિતી, એના લાભ અને એની ચોક્કસ પોઝિશન એટલે કે સ્થિતિ કઈ હોવી જોઈએ તેની જાણકારી આપી, નિદર્શન આપી પછી દરેક ને તેની પ્રેકટિસ કરાવવી હતી.ત્યાર પછી બ્રહ્મકુમારી વાસદ સેન્ટરમાંથી બીકે દિપા દીદી દ્વારા રાજયોગ ની માહિતી આપી ૯ મિનિટનું મેડીટેશન એક્શન કરાવ્યું હતુ.સમગ્ર કાર્યક્રમનું સંચાલન એસ.વી.આઈ.ટી.ના એન.એસ.એસ યુનિટના પ્રોગ્રામ ઓફિસર વિકાસ અગ્રવાલ દ્વારા એન.એસ.એસ.ના સ્વયં સેવકો ના સહયોગથી કરવામાં આવ્યું હતું

0 comments: