મહુધા પો.સ્ટે. હદ વિસ્તારપ્રોહિ. લીસ્ટેડ
બુટલેગરને રૂ. ૭૨,૦૦૦/- ના ભારતીય બનાવટના પરપ્રાંતનાવિદેશી દારૂ સાથે
ઝડપી પાડતી એલ.સી.બી. ખેડા-નડીયાદ

નડિયાદ -માનનીય ડી.જી.પી.શ્રી ગુ.રા.ગાંધીનગરનાઓ તરફથી ગુજરાત
રાજ્યમાં દારૂ અને જુગારની બદી નાબુદ થાય તે અનુસંધાને ગુજરાત રાજ્યમાં તા.૦૨/૦૬/૧૯
થી તા.૧૦/૦૬/૧૯ સુધી પ્રોહી/જુગાર ડ્રાઇવ નું આયોજન કરેલ જે અન્વયે મે.પોલીસ
અધિક્ષક સાહેબશ્રી નાઓએ ખેડા જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે સારૂ
અસરકારક પેટ્રોલીંગ કરી દેશી/વિદેશી દારૂની પ્રવૃત્તિ નેસ્તનાબુદ કરવા તેમજ દારૂની
પ્રવૃતી સાથે સંકળાયેલ ઇસમો ઉપર વૉચ તપાસ રાખી દારૂના કેસો શોધી કાઢવા સુચન કરેલ
જે સુચનાની અમલવારીના ભાગરૂપે શ્રી આર.કે.રાજપુત ઇ.પો.ઇન્સ. એલ.સી.બી. ખેડા-નડીયાદ
નાઓના માર્ગદર્શન હેઠળગઇ તા. ૧૦/૦૬/૧૯ ના રોજએલ.સી.બી.સ્ટાફનાપો.સ.ઇન્સ.
વી.એ.શાહ તથા અ.હેડકો
રતેસિંહ તથા અ.હેડકો ચંદ્રકાંન્ત તથા
પો.કો.કુંદનકુમાર, પો.કો.રાકેશકુમાર, પો.કો.ધર્મપાલસિંહ તથા
પોકો.અમાનુલ્લાહ, પો.કો.કનકસિંહ તથા પો.કો.અમરાભાઇ ,પો.કો. ઋતુરાજસિંહ નાઓ મહુધા પો.સ્ટ.
વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા દરમ્યાન પો.કો.ધર્મપાલસિંહ
તથા પો.કો.અમરાભાઇ નાઓને મળેલ સંયુક્ત બાતમી
હકીકતઆધારે મહુધા ચોખંડી ભાગોળ ખાતે રહેતા નાસીરહુસેન
ગુલામહુસેન મલેક નાઓનેતેના મુસીબતનગર ડડુસર રોડ ઉપર આવેલ ગોડાઉનમાંથી તથા તેની
સામે આવેલ તેના ખેતરની કબ્રસ્તાન બાજુની વાડમાં સંતાડી રાખેલ ભારતીય બનાવટના પરપ્રાન્તના વિદેશી દારૂની બોટલ નંગ-૧૮૦
કિ.રૂ.૭૨,૦૦૦/- તથા એક મોબાઇલ ફોન કિ.રૂ.૫૦૦/- મળી
કુલ્લે રૂ. ૭૨,૫૦૦/-ના
મુ્દ્દામાલ સાથે ઝડપી પાડી તેની વિરુધ્ધ મહુધા પો.સ્ટે. પ્રોહિ. ધારા હેઠળ ગુનો
રજી. કરવામાં આવેલ છે અને સદરહું ગુનાની આગળની વધુ તપાસ શ્રી વી.એ.શાહ
પો.સ.ઇ. એલ.સી.બી. ખેડા-નડીયાદ નાઓ કરી રહેલ છે.
0 comments: